Current Affairs 17 July 2023 : ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કઈ બેંકે IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે?

current Affairs 17 July 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 17 July 2023  : ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કઈ બેંકે IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે?
current Affairs 17 July 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 12:36 PM

વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 17મી જુલાઈ

  • વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ દર વર્ષે 17 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ અથવા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ પણ કહેવામાં આવે છે.
  • 2023ના વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની થીમ છે “સામાજિક ન્યાય માટે અવરોધો દૂર કરવા અને તકોને ઉજાગર કરવી”.

તાજેતરમાં કયા રાજ્યમાં “ગજહકોઠા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? આસામ

  • વધતા જતા માનવ-હાથી સંઘર્ષ (HEC) મુદ્દાને ઘટાડવાના પ્રયાસરૂપે, આસામે “ગજહકોઠા” અભિયાન શરૂ કર્યું છે. જેમાં 1,200 થી વધુ વ્યક્તિઓ સામેલ છે અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે.
  • આસામના મુખ્યમંત્રી: હિમંતા બિસ્વા સરમા

તાજેતરમાં કયા રાજ્યના ઑથુર સોપારીના પાનને GI ટેગ મળ્યો છે? તમિલનાડુ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  • તમિલનાડુના થુથુકુડી જિલ્લાના ઑથુર સોપારીને તમિલનાડુ રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ અને નાબાર્ડ મદુરાઈ એગ્રીબિઝનેસ ઇન્ક્યુબેશન ફોરમ દ્વારા ભૌગોલિક સંકેત (GI) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

કયું રાજ્ય શેરપા G20ની ત્રીજી બેઠકનું આયોજન કરી રહ્યું છે? હમ્પી (કર્ણાટક)

  • હમ્પી, કર્ણાટકમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, અમિતાભ કાંતની અધ્યક્ષતામાં ભારતના G-20 પ્રેસિડન્સીના ભાગરૂપે શેરપાઓની ત્રીજી બેઠકનું આયોજન કરી રહ્યું છે.
  • સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આ સમિટમાં 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતી 200 થી વધુ વ્યક્તિઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
  • હમ્પીને 1986માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી

તાજેતરમાં, કયા દેશના ઈતિહાસમાં પ્રથમ વખત, રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા (RBA)માં પ્રથમ મહિલા બેંક ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા

  • ઓસ્ટ્રેલિયાએ તેની મધ્યસ્થ બેંકની પ્રથમ મહિલા ગવર્નરની નિમણૂક કરી છે, વર્તમાન ગવર્નરને હટાવીને અને તેના ડેપ્યુટીને ઉચ્ચ હોદ્દા પર બઢતી આપી છે.
  • ઓસ્ટ્રેલિયન ટ્રેઝરર જિમ ચેલમર્સ અને વડાપ્રધાન એન્થોની આલ્બાનીસે જાહેરાત કરી હતી કે, મિશેલ બુલોક આગામી સાત વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા (RBA)નું નેતૃત્વ કરશે, તેણે બીજી મુદત માટે ગવર્નર ફિલિપ લોવેની પુનઃનિયુક્તિ ન કરવાનું પસંદ કર્યું.

તાજેતરમાં જ રવીન્દ્ર મહાજનીનું 77 વર્ષની વયે નિધન થયું છે, તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? મરાઠી અભિનેતા

મરાઠી સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા મરાઠી અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું 77 વર્ષની વયે અવસાન થયું છે, તેમણે પોતાને એક આદરણીય અભિનેતા અને દિગ્દર્શક તરીકે સ્થાપિત કર્યા છે.

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના કયા સર્વોચ્ચ નાગરિક અને લશ્કરી સન્માનથી નવાજવામાં આવ્યા છે? Grand Cross Of The Legion Of Honor
  2. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ 2022માં વૈશ્વિક જાહેર દેવું કેટલા ટ્રિલિયન ડૉલરના રેકોર્ડ પર પહોંચી ગયું છે? 92 ટ્રિલિયન ડોલર
  3. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ની શોટપુટ ઈવેન્ટમાં તેજિન્દરપાલ સિંહ તૂરે કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ
  4. કયા કેન્દ્રીય મંત્રીએ 12મી જુલાઈના રોજ IMC-2023ના કર્ટેન રેઝરનું ઉદ્ઘાટન કર્યું? અશ્વિની વૈષ્ણવ 
  5. ભારત UAEના કયા શહેરમાં Indian Institute Of Technology-IIT Campus સ્થાપશે? અબુ ધાબી
  6. ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કઈ બેંકે IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે? બેંક ઓફ ઈન્ડિયા
  7. શુભમ ટોડકરે Commonwealth Weightlifting Championships 2023માં પુરુષોની 61 કિગ્રા કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ
  8. વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ ટેમ્પલ કન્વેન્શન અને એક્સ્પો કયા શહેરમાં યોજાશે? વારાણસી
  9. ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 કયા અવકાશ કેન્દ્રમાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે? સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા
g clip-path="url(#clip0_868_265)">