Current Affairs 09 July 2023: કયા રાજ્યમાં ભારતના પ્રથમ ‘વૈદિક થીમ પાર્ક’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

Current Affairs 09 July 2023 :સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 09 July 2023: કયા રાજ્યમાં ભારતના પ્રથમ 'વૈદિક થીમ પાર્ક'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
Current Affairs 09 July 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 10:56 AM
  1. તાજેતરમાં ‘હરિયાણા’ રાજ્ય સરકારે સ્નાતક અને વિધુર માટે કેટલા રૂપિયા માસિક પેન્શનની જાહેરાત કરી છે? રૂપિયા 2750
  2.  તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી કયા દેશની ઓફિશિયલી મુલાકાતે ગયા છે? તાંઝાનિયા
  3. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પી વાસુદેવન
  4. Bharat pe દ્વારા તાજેતરમાં તેના નવા ચીફ ટેકનિકલ ઓફિસર (CTO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પંકજ ગોયલ
  5. તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
    Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
    આજનું રાશિફળ તારીખ : 27-09-2024
    ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
    બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
    તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
  6. તાજેતરમાં FPSB ઇન્ડિયાના નવા CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? કૃષ્ણ મિશ્રા
  7. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા તાજેતરમાં કયું લોન્ચ કરવામાં આવ્યું છે? સિંગલ વિન્ડો NCC કેડેટ્સ
  8. તાજેતરમાં 67મું ‘ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (TAAI) સંમેલન ક્યાં યોજાશે? કોલંબો
  9. કયા દેશની પુરુષ ટીમે તાજેતરમાં FIH હોકી પ્રો લીગ ટાઇટલ જીત્યું છે? નેધરલેન્ડ
  10. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના પ્રથમ ‘વૈદિક થીમ પાર્ક’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ
  11. તાજેતરમાં તાન્ઝાનિયાના કયા શહેરમાં ભારતનું પ્રથમ IIT કેમ્પસ સ્થાપવામાં આવશે? ઝાંઝીબાર
  12. વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ તાજેતરમાં શું બહાર પાડ્યું છે? Ozone UV Bulletin
  13. તાજેતરમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આધવ અર્જુન
  14. તાજેતરમાં ‘યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપ’ કોણે લોન્ચ કર્યું છે? યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)
  15. તાજેતરમાં કયા ભારતીય ફિલ્મ દિગ્દર્શકે બ્રિટિશ નેશનલ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો હતો? શેખર કપૂર
  16. Google દ્વારા તાજેતરમાં કોને ઈન્ડિયા પોલિસી હેડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? શ્રીનિવાસ રેડ્ડી
  17. તાજેતરમાં ભારતીય નૌકાદળ દ્વારા દ્વિપક્ષીય ભારત જાપાન મેરીટાઇમ એક્સરસાઇઝ ‘JIMEX’ ની 7મી આવૃત્તિ ક્યાં યોજાઈ રહી છે? વિશાખાપટ્ટનમ
  18. તાજેતરમાં ICAR ની સંશોધન સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે કોણે પદ સંભાળ્યું છે? નીરજા પ્રભાકર
  19. ઓડિશા રાજ્ય દ્વારા તાજેતરમાં કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ‘મો જંગલ જામી યોજના’
  20. તાજેતરમાં ભારતે સ્ટાર્ટઅપ-20ની મશાલ કયા દેશને સોંપી છે? બ્રાઝિલ
  21. તાજેતરમાં કયા દેશમાં 2200થી વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે? આઈસલેન્ડ
  22. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ (ISRO) દ્વારા તાજેતરમાં ‘ચંદ્રયાન 3’ ક્યારે લોન્ચ કરવામાં આવશે? 14 જુલાઈ
  23. તાજેતરમાં મેટાએ એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કયા નામે શરૂ કર્યું છે? થ્રેડ્સ

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">