હવે કેમેરા નહીં, ‘ચિપ’વાળો સ્કૂલ યુનિફોર્મ રાખશે બાળકની દરેક હરકત પર નજર, ‘ચિપ’વાળા સ્કૂલ યુનિફોર્મની કિંમત માત્ર રૂ.1,500!

સ્કૂલમાં બાળકોની હિલચાલ પર નજર રાખવા હવે સ્કૂલોમાં ચિપ વાળો યુનિફોર્મ શરૂ કરાયો છે. આ યુનિફોર્મ આશરે 1500 રૂપિયાનો છે. આ યુનિફોર્મમાં ખભા પાસે એક ચિપ લાગેલી હોય છે. આ ચિપ સ્કૂલના ગેટ પર લાગેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંચાલિત હોય છે. આ ચિપવાળો યુનિફોર્મ આશરે રૂ.1,500માં મળે છે. બાળકોની સ્કૂલમાં એન્ટ્રી, એક્ઝિટ અને ભણતરમાં કેટલું ધ્યાન […]

હવે કેમેરા નહીં, 'ચિપ'વાળો સ્કૂલ યુનિફોર્મ રાખશે બાળકની દરેક હરકત પર નજર, 'ચિપ'વાળા સ્કૂલ યુનિફોર્મની કિંમત માત્ર રૂ.1,500!
Follow Us:
| Updated on: Dec 27, 2018 | 11:21 AM

સ્કૂલમાં બાળકોની હિલચાલ પર નજર રાખવા હવે સ્કૂલોમાં ચિપ વાળો યુનિફોર્મ શરૂ કરાયો છે. આ યુનિફોર્મ આશરે 1500 રૂપિયાનો છે. આ યુનિફોર્મમાં ખભા પાસે એક ચિપ લાગેલી હોય છે. આ ચિપ સ્કૂલના ગેટ પર લાગેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંચાલિત હોય છે.

આ ચિપવાળો યુનિફોર્મ આશરે રૂ.1,500માં મળે છે.

બાળકોની સ્કૂલમાં એન્ટ્રી, એક્ઝિટ અને ભણતરમાં કેટલું ધ્યાન વગેરે જેવી માહિતી આપશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પ્રકારનો ચિપ ધરાવતો યુનિફોર્મ હાલ ચીનની સ્કૂલોએ અમલમાં મૂક્યો છે.

શું છે આ યુનિફોર્મની ખાસિયતો?

આ સ્માર્ટ યુનિફોર્મ ચીનની ગુઈઝોઉ ગુઆનયૂ ટેક્નોલોજીએ બનાવ્યો છે. કંપનીના મેનેજરે કહ્યું કે ગોન્ઝાઉ તેમજ ગુઆંગશી પ્રાંતોમાં આવા જ યુનિફોર્મની શરૂઆત કરવામાં આવી. જેનાથી વિદ્યાર્થીઓનો સ્કૂલમાં પ્રવેશવાનો અને બહાર જવાનો સમય સ્માર્ટ એન્ટ્રન્સ સિસ્ટમ જાતે જ રેકોર્ડ કરી લેશે.

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?

એન્ટ્રન્સ સિસ્ટમમાં લાગેલો કેમેરો દરેક વિદ્યાર્થીની સ્કૂલમાં એન્ટ્રી અને એક્ઝિટનો 20 સેકન્ડનો વીડિયો બનાવે છે. આ વીડિયો ટીચર્સ-પેરેન્ટ્સ માટે બનાવવામાં આવેલી એપ્લિકેશન પર અપલોડ કરી દેવાય છે. જો કોઈ બાળક પરવાનગી લીધા વગર ગેટની બહાર જાય છે તો અલાર્મ વાગવા લાગે છે.

આ પણ વાંચો : દેશના પ્રધાનમંત્રી મોદી કરતા પણ વધારે પગાર મળે છે આ સરકારી અધિકારીઓને!

યુનિફોર્મ બનવામાં લાગ્યા 2 વર્ષ

ગુઆનયૂ ટેક્નોલોજીને આ ચિપ વાળો યુનિફોર્મ બનાવવામાં 2 વર્ષ લાગ્યા. તેને જુલાઈ 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો. સ્કૂલ વિભાગના એક ઓફિસર પ્રમાણે, આ યુનિફોર્મની મદદથી ન માત્ર વિદ્યાર્થીઓ પર પરંતુ સ્કૂલની બહાર પણ નજર રાખી શકાય છે. આ ચિપવાળો યુનિફોર્મની કિંમત 17 પાઉન્ડ એટલે કે 1500 રૂપિયા જેટલી છે.

‘ચિપ’વાળા યુનિફોર્મ પર વિવાદ

વિદ્યાર્થીઓની હિલચાલ પર નજર રાખતા યુનિફોર્મ પર ઘણાં સવાલ ઉઠી રહ્યાં છે. એક એક્સપર્ટે બ્લોગ પર લખ્યું કે, વિદ્યાર્થીઓની ગોપનીયતા પર નજર રાખતા પ્રેમને શું કહીશું?

ચીનમાં ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના વર્તન પર કેમેરા દ્વારા કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે. ક્લાસની બહાર સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ભણવા પર કેટલું ધ્યાન આપે જે તેની જાણ રાખી શકાય. તેને ચીનની ‘સ્માર્ટ ક્લાસરૂમ બિહેવિયર મેનેજમેન્ટ સિસ્ટમ’નું નામ અપાઈ રહ્યું છે.

ચીને બનાવી દુનિયાની સૌથી મોટી Observation સિસ્ટમ

ચીને 3 વર્ષ પહેલા દુનિયાની સૌથી મોટી નિરીક્ષણ કરતી સિસ્ટમ બનાવી હતી. આ સ્કાય નેટ પ્રોજેક્ટમાં ચહેરાની ઓળખ કરતા 2 કરોડ કેમેરા લગાવવામાં આવ્યા હતા. તેના દ્વારા માત્ર 3 સેકન્ડમાં જ 1.4 અરબ લોકોની ઓળખ કરી શકાય છે.

[yop_poll id=358]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">