વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, 26.37 લાખ પોઝિટીવ કેસ નોંધાયા

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 80 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 26.37 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,84,000 પર પહોંચી ગયો છે. જ્યારે 7.18 લાખ લોકો સાજા પણ થયા છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી […]

વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, 26.37 લાખ પોઝિટીવ કેસ નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:04 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 80 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 26.37 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,84,000 પર પહોંચી ગયો છે. જ્યારે 7.18 લાખ લોકો સાજા પણ થયા છે.

Vishwabhar ma corona no kehar yathavat 26.37 lakh positive case nodhaya

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,345 લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 8.49 લાખ પર પહોંચી ગયો છે તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 544 લોકોનાં મોત થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે યુકેમાં 763 લોકોનાં મોત થયા છે, ત્યારે ઈટાલીમાં નવા 437 મોત સાથે મોતનો આંકડો 25,085 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 435 મોત સાથે મોતનો આંકડો 21,717 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">