AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination: કોવેક્સિન લેનારા લોકો જઈ શકશે વિદેશ, WHO સહિત 60 દેશમાંથી મળી શકે છે એપ્રૂવલ

Vaccination: COVAXIN નિર્માતા કંપનીએ ઈમરજન્સી ઉપયોગમાં લેનાર વેક્સિનમાં (COVAXIN)કોવેક્સિને પણ સામેલ કરવા માટે WHO જિનેવાને આવેદન આપ્યું છે.જેમણે વેક્સિન ન લીધી હોય તેમના માટે RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટની સાથે પ્રવાસ કરી શકે છે.

Vaccination: કોવેક્સિન લેનારા લોકો જઈ શકશે વિદેશ, WHO સહિત 60 દેશમાંથી મળી શકે છે એપ્રૂવલ
કોવેક્સિન લેનારા લોકો જઈ શકશે વિદેશ
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 08, 2021 | 2:04 PM
Share

Vaccination: COVAXIN નિર્માતા કંપનીએ ઈમરજન્સી ઉપયોગમાં લેનાર વેક્સિનમાં (COVAXIN)કોવેક્સિનને પણ સામેલ કરવા માટે WHO જિનેવાને આવેદન આપ્યું છે.જેમણે વેક્સિન ન લીધી હોય તેમના માટે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટની સાથે પ્રવાસ કરી શકે છે.

ભારતમાં કોરોના (Corona)ની બીજી લહેરની શરુઆતની સાથે પ્રસાર રોકવા માટે કેટલાક દેશોને ભારતથી આવનારા વિમાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લગાવનાર દેશોમાં કનાડા,બ્રિટેન, સઉદી અરબ, ન્યુઝીલેન્ડ જેવા અન્ય કેટલાક દેશો પણ સામેલ છે.

હવે વિદેશમાં ટ્રાવેલ કરનાર લોકો માટે સારા સમાચાર છે કે, COVAXIN રસી લેનારા લોકો માટે જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં વિદેશ જવાનો રસ્તો પણ ખુલી શકે છે અનેક દેશો વેક્સિનેશન (Vaccination) પર જોર આપી રહ્યા છે. જેમણે વેક્સિન ન લીધી હોય તેમના માટે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટની સાથે પ્રવાસ કરી શકે છે.

COVAXIN નિર્માતા કંપનીએ ઈમરજન્સી લિસ્ટ (Emergency list)માં કોવેક્સિન (Covaxin) ને સામેલ કરવા માટે WHO જીનિવાને આવેદન આપ્યું છે. આ આવેદનની સાથે આશામાં રાખવામાં આવી રહી છે કે, જુલાઈ-સપ્ટેમ્બર 2021 સુધી કોવેક્સિન રસી લેનારને વિદેશ જવાની અનુમતિ મળી શકે છે.

પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગના લીસ્ટમાં સામેલ કરવાની સ્વીકૃતિ માટે અમેરિકા, બ્રાઝીલ, સહિત 60 દેશોમાં આ પ્રકિયા ચાલી રહી છે. કોરોના (Corona)વાયરસની મહામારીમાં લોકોને એક દેશથી બીજા દેશમાં આવવા અને જવા માટે વેક્સિનેશનનો એક આધાર બનાવવામાં આવ્યો છે. WHO વિશ્વ સ્વાસ્થય સંગઠને એ વેક્સિનનું લીસ્ટ તૈયાર કર્યું છે. જેને લીધા બાદ એક દેશથી બીજા દેશમાં જવું સરળ રહેશે.

ભારતમાં અત્યારસુધીમાં વેક્સિનના 23,61,98,726 ડોઝ લેવાઈ ચૂક્યા છે

તો બીજી બાજુ હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ વર્ષ કોવિડની રસી આપવામાં આવશે. પ્રથમ જુન સુધી અંદાજે 22 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે એટલે કે, જે ટાર્ગેટ છે તે હિસાબે 7 મહિનામાં અંદાજે 160 કરોડ ડોઝ આપવાનો બાકી છે.

ભારતમાં અત્યારસુધીમાં વેક્સિનની 23,61,98,726 ડોઝ અપાઈ ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા મુજબ સોમવારના રોજ દેશભરમાં 33.64 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યારસુધીમાં 18,95,95,747 લોકોને પ્રથમ ડોઝ અને 4.66 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ આપાઈ ચૂક્યો છે.

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">