ઈમિગ્રેશન વિભાગના એક નિર્ણયથી ભારતના 2 લાખ વિદ્યાર્થીએ અમેરિકા છોડવું પડી શકે છે!

|

Sep 25, 2020 | 6:07 PM

અમેરિકામાં કોરોના વાઈરસનો કહેર છે અને દુનિયાના સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકા કોરોના વાઈરસની સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે શાળા કોલેજ અને યુનિવર્સિટીઓને પણ બંધ કરવામાં આવી છે. આ સમયે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યાં છે એવા તમામ વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવું પડશે. જો કે આ […]

ઈમિગ્રેશન વિભાગના એક નિર્ણયથી ભારતના 2 લાખ વિદ્યાર્થીએ અમેરિકા છોડવું પડી શકે છે!
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

અમેરિકામાં કોરોના વાઈરસનો કહેર છે અને દુનિયાના સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકા કોરોના વાઈરસની સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે શાળા કોલેજ અને યુનિવર્સિટીઓને પણ બંધ કરવામાં આવી છે. આ સમયે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યાં છે એવા તમામ વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવું પડશે. જો કે આ ઓનલાઈન શિક્ષણ જે-તે દેશમાંથી જ લઈ શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચો : પેટા ચૂંટણી મામલે ભાજપનો આંતરિક રીપોર્ટ ચોંકાવનારો, જાણો BJPને કેટલી સીટ મળી શકે છે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકામા ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે અને તેના મુજબ જે પણ વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરી રહ્યાં છે અને ઓનલાઈન ક્લાસથી શિક્ષણ લઈ રહ્યાં છે તેમને અમેરિકા છોડવું પડશે. જો કે તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર આ આદેશ લાગુ થશે નહીં પણ એવા વિદ્યાર્થીઓ જે ફક્ત ઓનલાઈન શિક્ષણ જ મેળવી રહ્યાં છે અને કોલેજ કે યુનિવર્સિટી જઈ રહ્યાં નથી તેમને અમેરિકા છોડીને પોતાના દેશમાં પરત આવવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકાની એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ જો કોઈ વિદ્યાર્થી અમેરિકા છોડવાની આનાકાની કરશે તો તેમને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ કાયદાકીય કાર્યવાહી કરીને અમેરિકાથી પરત મોકલવામાં આવશે. કોરોના વાઈરસના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો 10 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાંથી પોતાના વતન પરત જાય તો અમેરિકાના હેલ્થ વિભાગ પર ભારણ ઓછું થશે. 2018-19ના આંકડા પર નજર કરીએ તો અમેરિકામાં કુલ 2 લાખ 20 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. આ તમામ વિદ્યાર્થીઓ પર અમેરિકાના આ નિર્ણયની અસર થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:39 pm, Tue, 7 July 20

Next Article