બ્રિટનમાં કોરોનાની બગડતી સ્થિતિ અંગે કેન્દ્ર સરકારે બોલાવી અર્જન્ટ બેઠક, ભારત સરકાર સજાગ : સ્વાસ્થ્ય પ્રધાન

બ્રિટનમાં કોરોનાની બગડતી સ્થિતિ અંગે કેન્દ્ર સરકારે બોલાવી અર્જન્ટ બેઠક, ભારત સરકાર સજાગ : સ્વાસ્થ્ય પ્રધાન

એક મહત્વના સમાચાર બ્રિટેનથી આવ્યા છે. અહીં કોરોનાએ પોતાનું સ્વરૂપ બદલી નાંખ્યું છે. અને એટલે જ હાલ વિશ્વમાં ભયનો માહોલ છે. બ્રિટનમાં કોરોના વાયરસના બદલાતા રૂપથી સ્થિતિ બગડી છે. જેને જોતાં કેન્દ્ર સરકારે આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની અર્જન્ટ મીટિંગ બોલાવી છે. બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકડાઉન લગાવવું પડ્યું છે.ત્યારે […]

Utpal Patel

|

Dec 21, 2020 | 6:10 PM

એક મહત્વના સમાચાર બ્રિટેનથી આવ્યા છે. અહીં કોરોનાએ પોતાનું સ્વરૂપ બદલી નાંખ્યું છે. અને એટલે જ હાલ વિશ્વમાં ભયનો માહોલ છે. બ્રિટનમાં કોરોના વાયરસના બદલાતા રૂપથી સ્થિતિ બગડી છે. જેને જોતાં કેન્દ્ર સરકારે આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની અર્જન્ટ મીટિંગ બોલાવી છે. બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકડાઉન લગાવવું પડ્યું છે.ત્યારે કોરોનાનો આ નવો પ્રકાર ભારતમાં ન ફેલાય તે માટે સરકાર તકેદારી લઈ રહી છે. બીજી તરફ આ મામલે સ્વાસ્થ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે, આ મામલે ચિંતા કરવાની જરૂર નથી સરકાર સજાગ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati