United Nations Public Service Day : જાણો શા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રનો લોકસેવા દિવસ

United Nations Public Service Day 2021 : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 23 જૂનનો દિવસ યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

United Nations Public Service Day : જાણો શા માટે દર વર્ષે  ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રનો લોકસેવા દિવસ
United nations public service day 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 12:20 AM

United Nations Public Service Day : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 23 જૂનનો દિવસ યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસને 2003 ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ A/IRS/ 57/277 દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. છે. સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ સમુદાયની જાહેર સેવાના મૂલ્યો અને ગુણોની ઉજવણી કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ(United Nations Department of Economic and Social Affairs) એ  સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ પર જાહેર સેવાની ભૂમિકા, પ્રતિષ્ઠા અને દૃશ્યતા વધારવા માટેના યોગદાન માટેસંયુક્ત રાષ્ટ્ર લોક સેવા એવોર્ડ (United Nations Public Service Awards) ની પણ શરૂઆત કરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શું છે આ વર્ષની થીમ? સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ (United Nations Public Service Day)ની દર વર્ષે એક થીમ આધારિત ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ” “Innovating the Future Public Service: New Government Models for a New Era to Reach the SDGs” એટલે કે “ભવિષ્યની લોક સેવાનું નવીનીકરણ : સતત વિકાસના લક્ષ્યો સુધી પહોચવા માટે એક નવા યુગ માટે નવા સરકારી મોડેલ” એ છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">