અમેરિકા: શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં, 1 હજારથી વધુ ફલાઈટ રદ

અમેરિકાના દક્ષિણી રાજ્ય શિકાગોમાં બર્ફીલું તોફાન આવ્યું છે. શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં આવી ગયું છે. શિકાગોના મુખ્ય એરપોર્ટ પર જ એક હજારથી વધુ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી અને 470 મોડી પડી હતી. ભયાનક હિમ વર્ષાને પગલે શિકાગોમાં સ્કૂલ-કોલેજ અને યુનિવર્સિટીમાં રજા જાહેર કરાઈ છે.   Web Stories View more 30 લાખની હોમ […]

અમેરિકા: શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં, 1 હજારથી વધુ ફલાઈટ રદ
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 5:53 AM

અમેરિકાના દક્ષિણી રાજ્ય શિકાગોમાં બર્ફીલું તોફાન આવ્યું છે. શિકાગો બરફના તોફાન અને હિમવર્ષાની ઝપેટમાં આવી ગયું છે. શિકાગોના મુખ્ય એરપોર્ટ પર જ એક હજારથી વધુ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી અને 470 મોડી પડી હતી. ભયાનક હિમ વર્ષાને પગલે શિકાગોમાં સ્કૂલ-કોલેજ અને યુનિવર્સિટીમાં રજા જાહેર કરાઈ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બરફના આ તોફાન અને ખરાબ હવામાનની નવ કરોડથી પણ વધુ લોકોને અસર થઈ છે. ડેલ્ટા એરલાઈન્સના પ્રવક્તા માર્થા વિટે કહ્યું કે, હિમ વર્ષાને પગલે કેન્સાસ સિટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરબસ એ-219 લપસી ગયું હતું. જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આ ઘટના વખતે ફ્લાઈટમાં છ ક્રૂ સહિત 129 લોકો સવાર હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે બીજી તરફ ખરાબ હવામાનના કારણે શિકાગોમાં હજુ થોડા દિવસ એર ટ્રાફિક પર નકારાત્મક અસર પડી શકે છે. રસ્તા ઉપર પણ ભારે બરફ જામ્યો હોવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગે સ્થિતિ હજુ વણસે એવી ચેતવણી આપી છે. બાદમાં સ્કૂલ-કોલેજો અને યુનિવર્સિટી સહિત સરકારી કાર્યાલયો પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: નાગરિકતા સુધારા કાયદો લાગૂ કરવાથી કોઈ રાજ્ય ઈનકાર ના કરી શકે: કપિલ સિબ્બલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">