ન્યૂઝીલેન્ડમાં શરૂ થઈ ગયુ વર્ષ 2021, ફટાકડા ફોડી કરાઈ ઉજવણી

ન્યૂઝીલેન્ડ ભારત કરતા સાડા સાત કલાક જેટલુ આગળ છે, ભારતમાં હજી 2020 ચાલે છે, ત્યારે ન્યૂઝીલેન્ડમાં 2021 શરૂ થઈ ગયુ છે

ન્યૂઝીલેન્ડમાં શરૂ થઈ ગયુ વર્ષ 2021, ફટાકડા ફોડી કરાઈ ઉજવણી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 31, 2020 | 5:31 PM

ન્યૂઝીલેન્ડ ભારત કરતા સાડા સાત કલાક જેટલુ આગળ છે, ભારતમાં હજી 2020 ચાલે છે, ત્યારે ન્યૂઝીલેન્ડમાં 2021 શરૂ થઈ ગયુ છે, ત્યારે સમગ્ર ન્યૂઝીલેન્ડમાં આતશબાજી કરવામાં આવી, લોકોએ હર્ષોઉલ્લાસ સાથે 2020ને બાય બાય કર્યુ અને હવે 2021થી લોકોને ખૂબ આશા છે, નવા વર્ષની ઉજવણી માટે હાર્બરના પૂર્વ કિનારા પર હજારો લોકો એકઠા થયા હતા, ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી હોવાને કારણે ત્યાં લોકોએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">