હિન્દુ યુવતીએ પાકિસ્તાનમાં લહેરાવ્યો પરચમ,મહિલા સહાયક કમિશનર બની, જાણો સના રામચંદ કોણ છે?

પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની એક યુવતીએ એવું કામ કર્યું છે જેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે અને લોકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર કિસ્સો

હિન્દુ યુવતીએ પાકિસ્તાનમાં લહેરાવ્યો પરચમ,મહિલા સહાયક કમિશનર બની, જાણો સના રામચંદ કોણ છે?
હિન્દુ યુવતીએ પાકિસ્તાનમાં પરચમ લહેરાવ્યો
Follow Us:
| Updated on: May 08, 2021 | 3:39 PM

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુઓની હાલતથી આપણે બધા વાકેફ છીએ. જે અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થાય છે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે લોકો તેમના વિશે જાણીને ચોંકી જાય છે. પરંતુ, પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની એક યુવતીએ એવું કામ કર્યું છે જેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે અને લોકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર કિસ્સો

આ યુવતીનું નામ ડો. Sana Ramchand  છે જેણે તાજેતરમાં સીએસએસ 2020 ની પરીક્ષા પાસ કરી છે. સહાયક કમિશનર બનનારી સના પ્રથમ હિન્દુ મહિલા છે. સના કહે છે કે તે સફળતાથી ખૂબ ખુશ છે. જો કે તેને આ બાબતની નવાઈ નથી. કારણ કે, તેને વિશ્વાસ હતો કે તે ચોક્કસપણે સફળ થશે. Sana Ramchand એ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે નાનપણથી જ સફળતાથી ટેવાયેલી છે. તેણે કહ્યું કે તે હંમેશાં અભ્યાસમાં આગળ રહે છે. તેણે એફસીપીએસની પરીક્ષામાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેથી સનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ચોક્કસપણે સીએસએસની પરીક્ષામાં પાસ થશે.

Sana Ramchand ના ખુબ વખાણ થઈ રહ્યાં છે

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ડો. Sana Ramchand  જણાવ્યું હતું કે તેમણે કોઈ તૈયારી કર્યા વિના આ તૈયારી કરી હતી. કરાચીની રહેવાસી સનાએ જણાવ્યું કે તેણે ઇન્ટરવ્યૂ માટે ફક્ત કોચિંગનો સહારો લીધો હતો. તેમની સફળતાથી સમગ્ર પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. જ્યારે પાકિસ્તાનના હિન્દુ સમુદાયમાં પણ તેમની પ્રશંસા થઈ રહી છે. કારણ કે, ખૂબ ઓછી એવી હિન્દુ મહિલાઓ છે કે જેમણે પાકિસ્તાનમાં કોઈ સારું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

https://twitter.com/MathanMaheshwa4/status/1390360387212791811

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">