AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેબ્રુઆરીમાં થયેલ મીટિંગના મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલોન મસ્ક સાથે ફરી કરી વાતચીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલના રોજ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે ફરી વાત કરી. આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચે મુલાકાત થઈ હતી.

ફેબ્રુઆરીમાં થયેલ મીટિંગના મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલોન મસ્ક સાથે ફરી કરી વાતચીત
| Updated on: Apr 18, 2025 | 3:24 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલના રોજ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે ફરી વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે આ વર્ષમાં બીજીવાર ચર્ચા-વિચારણા કરી છે.

બંને મહાનુભાવોએ ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ વિશે ચર્ચા કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, બંને વોશિંગ્ટન ડીસીમાં સાથે જોવા મળ્યા હતા. એલોન મસ્ક સાથેની વાતચીત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 18 એપ્રિલના રોજ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની સાથે વાતચીત કરી છે. PM નરેન્દ્ર મોદીએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચે મુલાકાત થઈ હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને લખ્યું કે, તેમણે એલોન મસ્ક સાથે ચર્ચા કરી અને વિવિધ મુદ્દાઓને લઈને વિચાર વિમર્શ કર્યા છે. તેમણે આગળ લખ્યું કે, અમે ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી છે. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">