PM Modi japan Visit: જાપાનમાં પીએમ મોદીને મળી ‘ચાયવાલી’, કહ્યું- હું ચાનો વેપાર કરું છું, જાણો આના પર વડાપ્રધાને શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને કિશિદાએ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ જાળવવા અંગે પણ ચર્ચા કરી હતી.

PM Modi japan Visit: જાપાનમાં પીએમ મોદીને મળી 'ચાયવાલી', કહ્યું- હું ચાનો વેપાર કરું છું, જાણો આના પર વડાપ્રધાને શું કહ્યું?
PM Modi met 'Chaiwali' in Japan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 8:40 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના હિરોશિમા શહેરમાં છે. તેઓ G-7 સમિટમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે. શનિવારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ પછી તેમણે હિરોશિમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ વડાપ્રધાન મોદીને કહ્યું, ‘મોદીજી, હું ચાવાલી છું, અહીં ચાનો બિઝનેસ કરું છું.

જેના જવાબમાં પીએમએ કહ્યું- વાહ! પીએમ મોદી 21 મે સુધી હિરોશિમામાં રહેશે. આજે તેઓ અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને સાંજે ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે. આ સિવાય તેઓ દક્ષિણ કોરિયા અને વિયેતનામના રાષ્ટ્રપતિઓને પણ મળશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

પીએમ મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. અનાવરણ બાદ તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે પણ હિરોશિમાનું નામ સાંભળીને દુનિયા ડરી જાય છે. બાપુની પ્રતિમા સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ આપશે.

પીએમ મોદી જાપાનના પીએમ કિશિદાને મળ્યા

આ પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને કિશિદાએ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ જાળવવા અંગે પણ ચર્ચા કરી હતી.

આ પહેલા વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર વાતચીત થઈ હતી. તેમણે G7 ના સફળ અધ્યક્ષપદ માટે કિશિદાને અભિનંદન આપ્યા અને ભારતને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">