વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક

કિર્ગીસ્તાનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલન દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કૂટનીતિક પ્રોટોકોલને નજર અંદાજ કર્યો. તેનો વીડિયો સામે આવ્યો છે. આ SCO સંમેલનમાં બધા જ રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત થઈ રહ્યું હતું. તે દરમિયાન બાકી મહેમાન સન્માન માટે ઉભા થયા પણ ઈમરાન ખાન આવ્યા અને તેમની ખુરશી પર જઈને બેસી ગયા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર […]

વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 8:03 AM

કિર્ગીસ્તાનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલન દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કૂટનીતિક પ્રોટોકોલને નજર અંદાજ કર્યો. તેનો વીડિયો સામે આવ્યો છે. આ SCO સંમેલનમાં બધા જ રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત થઈ રહ્યું હતું. તે દરમિયાન બાકી મહેમાન સન્માન માટે ઉભા થયા પણ ઈમરાન ખાન આવ્યા અને તેમની ખુરશી પર જઈને બેસી ગયા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની એન્ટ્રી પર ઈમરાન ખુરશી પરથી ઉભા થયા અને થોડી વાર પછી ફરીથી બેસી ગયા હતા. બાકી રાષ્ટ્રાધ્યક્ષ આવતા રહે છે પણ ઈમરાન ખાન તેમની ખુરશી પર ઉભા થતાં નથી.

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક- બે લોકોએ ઈમરાન ખાનને પ્રોટોકોલ વિશે કહ્યું પણ તે ઉભા ના થયા. પાકિસ્તાની વડાપ્રધાનનો આ વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનને લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

SCO સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેવા માટે પહોંચ્યા છે પણ તેમનો ઈમરાન ખાન સાથે કોઈ મુલાકાતનો કાર્યક્રમ નથી. વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન SCO સંમેલનમાં ડિનર દરમિયાન ટેબલ પર એક સાથે બેઠા હતા પણ કોઈ પણ વાતચીત કરી નહતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">