AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ઓપરેશન સિંદૂર’ના ડરથી પાકિસ્તાનના મેજર સંસદમાં રડી પડ્યા, કહ્યું પાકિસ્તાનની હાલત….

હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય નિવેદનો, મિડિયા રિપોર્ટ્સ અને લશ્કરી હલચલ વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ બન્યો છે.

'ઓપરેશન સિંદૂર'ના ડરથી પાકિસ્તાનના મેજર સંસદમાં રડી પડ્યા, કહ્યું પાકિસ્તાનની હાલત....
| Updated on: May 08, 2025 | 6:01 PM
Share

હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય નિવેદનો, મીડિયા રિપોર્ટ્સ અને લશ્કરી હલચલ વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ બન્યો છે. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલનું પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરતો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભાવુક થયા છે અને તેમના દેશને કહે છે કે, આ સમય હવે રબને યાદ કરવાનો છે.

શું કહ્યું ભૂતપૂર્વ પાકિસ્તાની મેજરે?

તેમણે વધુમાં કહ્યું કે, “બધાને કહીશ કે, રબને યાદ કરે અને પ્રાર્થના કરે કે આ દેશની રક્ષા કરે . અહીંયા અમારી હાલત થઈ છે એ અમને જ ખબર છે, અમે ક્યારેય કલ્પના નહોતી કરી કે અમારી હાલત આવી થશે.”

તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે, તેમના દેશની જનતાને શાંતિ અને સલામતી જોવે છે. તેઓ યુદ્ધથી ડરી ગયા છે. પાકિસ્તાનના સંસદમાં બેઠેલા ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલનું આ નિવેદન દર્શાવે છે કે, ભારતના હુમલાથી પાકિસ્તાનના પરસેવા છૂટી ગયા છે.

ભારતનો આકરો જવાબ

જણાવી દઈએ કે, 7-8 મેની રાત્રે ભારતના ઉત્તરી અને પશ્ચિમી લશ્કરી થાણાઓ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનની પરિસ્થિતિ પાયાવિહોણી કરી નાખી છે. ભારતે ચેતવણી આપી છે કે, પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપવામાં આવશે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">