PAKISTAN : ચીન માટે અમેરિકાની સામે થયા વડાપ્રધાન Imran Khan, અમેરિકા પર લગાવ્યો આ આરોપ

CHINA PAKISTAN FRINDSHIP : એક સમયે અમેરિકાની પાછળ રખડતા પાકિસ્તાને હવે ખુલ્લેઆમ ચીનની તરફેણ કરવાનું શરૂ કરી દીધું છે. તે પણ એવા સમયે જ્યારે ચીનનો ભારત સાથેનો વિવાદ વધી રહ્યો છે.

PAKISTAN : ચીન માટે અમેરિકાની સામે થયા વડાપ્રધાન Imran Khan, અમેરિકા પર લગાવ્યો આ આરોપ
FILE PHOTO IMRAN KHAN
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 11:28 PM

CHINA PAKISTAN FRINDSHIP : ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલી દુશ્મનાવટ વચ્ચે પાકિસ્તાનનું વલણ અચાનક બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે.એક સમયે અમેરિકાની પાછળ રખડતા પાકિસ્તાને હવે ખુલ્લેઆમ ચીનની તરફેણ કરવાનું શરૂ કરી દીધું છે.તે પણ એવા સમયે જ્યારે ચીનનો ભારત સાથેનો વિવાદ વધી રહ્યો છે. વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે કહ્યું હતું કે કોઈ પણ દેશનો પક્ષ લેવાનું દબાણ કરવું એ યોગ્ય નથી. ઈમરાને આ અમેરિકાને કહ્યું હતું.

અમેરિકા પર ઇમરાનના આરોપ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન(PM Imran Khan)એ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકા પાકિસ્તાનને કોઈપણ એક દેશની તરફેણ કરવાની ફરજ પાડે છે. એટલે કે પાકિસ્તાન ભારત અને ચીનમાંથી કોઈ એકના પક્ષમાં બોલે. આ સાથે જ ઇમરાન ખાને કહ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબઉંડા છે.

ચીન-પાકિસ્તાનનો સંબંધ ક્યારેય નહીં બદલાય : ઇમરાન ચીની મીડિયા સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું કે બેઇજિંગ (Beijing) સાથે ઈસ્લામાબાદ (Islamabad) નો સંબંધ ક્યારેય બદલાશે નહીં, ભલે આ માટે પાકિસ્તાન પર ગમે એટલું દબાણ આવે. ઇમરાન ખાને કહ્યું, ‘અમેરિકા અપેક્ષા રાખે છે કે પાકિસ્તાન કોઈપણ એક ને ટેકો આપે. પરંતુ આ યોગ્ય છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો (CHINA PAKISTAN FRINDSHIP) ખુબ ઉંડા છે. આ માત્ર સરકારોનો જ સંબંધ નથી, પરંતુ એક દેશના લોકોનો બીજા દેશના લોકો સાથેનો સંબંધ છે. ગમે તે થાય, ભલે અમેરિકા દબાણ કરે, પણ ચીન-પાકિસ્તાનનો સંબંધ ક્યારેય નહીં બદલાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ક્વાડ દેશોની નિંદા, ચીનના વખાણ! ઇમરાન ખાને અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ક્વાડ સમૂહના દેશોનું નામ લઈને પ્રહાર કરતા કહ્યું કે તે (Quad) સત્તાની સ્પર્ધા જેવું છે, જે આ ક્ષેત્રમાં મુશ્કેલી ઉભી કરશે.

ઇમરાન ખાને કહ્યું, “પાકિસ્તાનનું માનવું છે કે અમેરિકા અને અન્ય પશ્ચિમી શક્તિઓ માટે પાકિસ્તાન જેવા દેશોને કોઈ પક્ષ લેવાનું કહેવું તે એકદમ અયોગ્ય છે.આપણે શા માટે કોઈનો પક્ષ લેવો જોઈએ? આપણે દરેક સાથે સારા સંબંધ રાખવો જોઈએ.

ઈમરાને કહ્યું કે જ્યારે પાકિસ્તાન રાજકીય અને આંતરરાષ્ટ્રીય મુશ્કેલીઓમાં ફસાયું હતું, અથવા તેના પડોશીઓ સાથે પ્રાદેશિક સંઘર્ષનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ચીન તેની સાથે ઉભું હતું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">