આ દેશની રાજધાની દરિયાના પાણીમાં ડૂબતી હોવાથી સરકારે અન્ય શહેરમાં ખસેડવાનો નિર્ણય લીધો

પૃથ્વી પર માનવીના લીધે સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના લીધે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને દૂનિયાના ઘણાંબધાં શહેરો તેની ચપેટમાં આવી રહ્યાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]

આ દેશની રાજધાની દરિયાના પાણીમાં ડૂબતી હોવાથી સરકારે અન્ય શહેરમાં ખસેડવાનો નિર્ણય લીધો
Follow Us:
| Updated on: Aug 30, 2019 | 5:14 PM

પૃથ્વી પર માનવીના લીધે સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના લીધે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને દૂનિયાના ઘણાંબધાં શહેરો તેની ચપેટમાં આવી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આવી જ ઘટના ઈન્ડોનિશિયામાં બની રહી છે અને તેની રાજધાની ધીમે-ધીમે પાણીમાં ડૂબી રહી છે. એક અંદાજ એવો છે કે આ જર્કાતા શહેર જે ઈન્ડોનેશિયાની રાજધાની કહેવામાં આવે છે તે 2050 સુધીમાં ત્રીજા ભાગ સુધી પાણીમાં ડૂબી જશે. આ ઘટના દરિયાના જળસ્તરમાં વધારો થવાના લીધે થઈ રહી છે અને બદલાતી મૌસમ પણ આ ઘટના માટે જવાબદાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈન્ડોનેશિયા પણ આ ડૂબમાં જવાના ડરથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને અંતે રાષ્ટ્રપતિ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આ રાજધાનીને બદલી નાખવામાં આવશે અને અન્ય શહેરમાં ખસેડવામાં આવશે. આ જર્કાતા જ નહીં દેશ અને દુનિયા માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">