કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ચેતવણી આપી છે કે કોરોના વાયરસ માનવ સમુદાયની સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHOએ જણાવ્યું કે આફ્રીકા, સેન્ટ્રલ અને દક્ષિણ અમેરિકાના ઘણા ભાગમાં મહામારીની શરૂઆતમાં ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો […]

કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે: WHO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:04 PM

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ચેતવણી આપી છે કે કોરોના વાયરસ માનવ સમુદાયની સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHOએ જણાવ્યું કે આફ્રીકા, સેન્ટ્રલ અને દક્ષિણ અમેરિકાના ઘણા ભાગમાં મહામારીની શરૂઆતમાં ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એ. ગેબ્રેયેસસે જણાવ્યું કે ઘણા દેશમાં મહામારી હાલ શરૂઆતના સમયમાં છે અને જ્યારે મહામારીની શરૂઆત થઈ હતી, ત્યાં બીજા કેસ જોવા મળી રહ્યા છે. આપણે ખુબ જ આગળ જવાનું છે અને એ સુનિશ્ચિત કરવું કે કોઈ ભૂલ ના થાય, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">