કહેવાય છે કે પૈસા કમાવવા ખુબ મહેનત કરવી પડે છે પણ આરામના બદલે પૈસા મળે તો, તક ઝડપવી હોય તો જાણો આ રસપ્રદ માહિતી

|

Nov 21, 2020 | 8:19 PM

કહેવાય છે કે પૈસા કમાવવા ખુબ મહેનત કરવી પડે છે પણ, આ સામે એવી ઓફર મળે કે તમને આરામ માટે શ્રેષ્ઠ વિકલ્પ અને રોકડા પણ આપીશું તો? જી હા, આ વાત કાલ્પનિક નહીં પણ હકીકત છે! બ્રિટનમાં આ વિશેષ ઓફર મળી રહી છે બ્રિટનમાં  ફાઈવ સ્ટાર હોટેલ્સમાં નોકરીની ઓફર ઓપન કરાઈ છે, જેમાં હોટલના પલંગ […]

કહેવાય છે કે પૈસા કમાવવા ખુબ મહેનત કરવી પડે છે પણ આરામના બદલે પૈસા મળે તો, તક ઝડપવી હોય તો જાણો આ રસપ્રદ માહિતી

Follow us on

કહેવાય છે કે પૈસા કમાવવા ખુબ મહેનત કરવી પડે છે પણ, આ સામે એવી ઓફર મળે કે તમને આરામ માટે શ્રેષ્ઠ વિકલ્પ અને રોકડા પણ આપીશું તો? જી હા, આ વાત કાલ્પનિક નહીં પણ હકીકત છે! બ્રિટનમાં આ વિશેષ ઓફર મળી રહી છે બ્રિટનમાં  ફાઈવ સ્ટાર હોટેલ્સમાં નોકરીની ઓફર ઓપન કરાઈ છે, જેમાં હોટલના પલંગ પર સૂઈને આરામદાયક નીંદર માટેના હોટલના પ્રયાસમાં શું ગમ્યું અને  શું ન ગમ્યું તેના અભિપ્રાય આપવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ કામ Tielle Love Luxury કરી રહી છે. તે ઘણી મોટી હોટલો માટે ફાઈવ સ્ટાર બેડ ટેસ્ટર શોધી રહ્યા છે. આ નોકરી મેળવનારે નોકરી યુકેની કેટલીક લક્ઝુરિયસ હોટલોમાં રોકાણ કરવાનું રહેશે જે નિઃશુલ્ક હશે. હોટલના આરામદાયક પલંગમાં એક રાત વિતાવી અનુભવ જણાવો પડશે કે નીંદર કેટલી આરામદાયક હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ નોકરી માટે ભરતીની વિગતો અનુસાર જવાબદારી તરીકે સૂવું, ઝોકું મારવું અને આરામ કરવો એ ત્રણ બાબતો સોંપવામાં આવી છે.  આ સમય દરમ્યાન તમને તમારા સમય આપવાના બદલે 1,000 પાઉન્ડ એટલે કે લગભગ 98,500 રૂપિયા ચૂકવવાની તૈયારી બતાવવામાં આવી છે. કંપની તરફથી અહીં બે લોકો માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.  આ સિવાય લિસ્ટમાં અન્ય હોટલોમાં સ્વિસ હોટલોનો સમાવેશ છે. બ્રાઈટનમાં આર્ટિસ્ટ રેસિડેન્સ અને રિપનમાં ગ્રાન્ટલી હોલ શામેલ છે. પાંચ હોટલના પથારીની જોબ હેઠળ સમીક્ષા કરવાની રહેશે. મુસાફરી ખર્ચ માટે લગભગ 49,000 રૂપિયા પણ આપવામાં આવશે કારણ કે જાતે હોટેલ પહોંચવાની વ્યવસ્થા કરવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article