AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’

અમેરિકી કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સસલાની મૂર્તિની કિંમત જાણીને તમે ચોંકી જશો. આ મૂર્તિ અમેરિકી કલાકાર જેફ કૂંસ દ્વારા બનાવવામાં આવી છે. સસલાની મૂર્તિ એ પણ સ્ટીલની હોય અને તેની હરાજી થતી હોય ત્યારે લોકો કેટલી બોલી લગાવી શકે. અમેરિકામાં એક સસલાની સ્ટીલની મૂર્તિ 637 કરોડ રુપિયામાં વેચાઈ હતી. અમેરિકી કલાકાર દ્વારા આ મૂર્તિ […]

સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો 'ના હોય'
| Updated on: May 16, 2019 | 11:58 AM
Share

અમેરિકી કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સસલાની મૂર્તિની કિંમત જાણીને તમે ચોંકી જશો. આ મૂર્તિ અમેરિકી કલાકાર જેફ કૂંસ દ્વારા બનાવવામાં આવી છે.

સસલાની મૂર્તિ એ પણ સ્ટીલની હોય અને તેની હરાજી થતી હોય ત્યારે લોકો કેટલી બોલી લગાવી શકે. અમેરિકામાં એક સસલાની સ્ટીલની મૂર્તિ 637 કરોડ રુપિયામાં વેચાઈ હતી. અમેરિકી કલાકાર દ્વારા આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ હરાજીએ ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ કોઈપણ જીવિત કલાકાર દ્વારા બનાવાયેલી સૌથી મોંઘી મૂર્તિ છે.

શું છે આ મૂર્તિની ખાસ બાબતો?

આ પણ વાંચો:  આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!

આ મૂર્તિની ઉંચાઈ 3 ફૂટ છે. આ સસલાની મૂર્તિના હાથમાં ગાજરની એક આકૃતિ પણ છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે તેમાં સસલાનો ચહેરો જ નથી દેખાતો અને તેના લીધે લોકોને ચંચળતા પેદા થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">