AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Breaking : ઈરાન દર કલાકે 10 મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કરી રહ્યું છે, તેલ અવીવમાં ભારે વિનાશ થયો

ઈરાને છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલ પર દર કલાકે 10 મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયલનું કહેવું છે કે, તેમણે 70 ટકા મિસાઈલનો હવામાં જ નાશ કર્યો છે. પરંતુ 30 ટકા મિસાઈલ જમીન પર આવી રહી છે. જેનાથી ખુબ મોટું નુકસાન થયું છે. અંદાજે 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Iran Israel War Breaking : ઈરાન દર કલાકે 10 મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કરી રહ્યું છે, તેલ અવીવમાં ભારે વિનાશ થયો
| Updated on: Mar 25, 2026 | 1:38 PM
Share

ઈરાને ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઈલ હુમલો કરતા 500 થી વધારે મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અનુસાર માત્ર 24 માર્ચની રાતે 220 મિસાઈલોને એક સાથે હુમલો કર્યો છે. જેનાથી અત્યારસુધીનું સૌથી મોટું સિંગલ મિસાઇલ બાર્જ હોવાનું માનવામાં આવે છે. સરેરાશ, ઈરાન દર કલાકે ઇઝરાયલ પર 10 મિસાઇલ હુમલા કરે છે.

આ હુમલામાં ઈઝરાયલના અનેક શહેરોને એક સાથે નિશાન બનાવ્યા છે. હુમલામાં મુખ્ય કેન્દ્ર તેલ-અવીવ હતુ. આ હુમલો એવા સમયે થયો હતો. જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરને લઈ વાતચીત થઈ રહી છે. ઈઝરાયલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. ઈઝરાયલે રશિયા ઈરાનની સપ્લાય માર્ગને ઠપ્પ કરી દીધો છે.

ઈઝરાયલે અનેક શહેરોને નિશાન બનાવ્યા

ઈરાનના હુમલામાં ઈઝરાયલના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે. જેમાં તેલ અવીવ, હાઈફા,બની બ્રાક અને સેન્ટ્રલ ઈઝરાયલના અનેક વિસ્તારો સામેલ છે. આ હુમલામાં અનેક ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે. તેમજ કેટલીક ઈમારતો પડી જવાની માહિતી સામે આવી છે. તેલ અવીવમાં એક રસ્તા પર મિસાઈલ પડવાથી આસપાસની બિલ્ડિંગના કાચ તુટી ગયા છે અને આગ લાગી હતી.રિપોર્ટ મુજબ 15 થી 200 વચ્ચે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એર ડિફેન્સે રોકી મોટાભાગની મિસાઈલ

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સેના મુજબ ઈઝરાયલના મલ્ટી લેયર ડિફેન્સ સિસ્ટમને અંદાજે 70 મિસાઈલને હવામાં નષ્ટ કરી હતી. જેમાં આયરન ડોમ, એરો સિસ્ટમ, ડેવિડ્સ સ્લિંગ સામેલ છે. અન્ય 30 ટકા મિસાઈલ પોતાના લક્ષ્ય સુધી પહોચી ગઈ છે. જેનાથી મોટું નુકસાન થયું છે. મિસાઈલમાં ક્લસ્ટર વોરહેડ લાગેલ હતા. જે હવામાં બ્લાસ્ટ થઈ નાના-નાના ભાગમાં વહેંચાય છે. જેનાથી શહેરી વિસ્તારમાં ખુબ તબાહી મચી અને બચાવ કાર્ય ચાલુ છે.

ઈરાનનો દાવો, નવી મિસાઈલ કેટલી ખતરનાક

ઈરાને દાવો કર્યો કે, તેમણે આ હુમલામાં પોતાની નવી પીઢીની મિસાઈલનો ઉપયોગ કર્યો છે. જેમાં સામેલ ફતહ-2, સેજ્જિલ,ઈમાદ અને ખોર્મશહર-4 સામેલ છે.ઈરાનનું કહેવું છે કે, આ મિસાઈલ ફાસ્ટ રફતાર અને દિશા બદલવાની ક્ષમતાનું કારણ એર ડિફેન્સ સિસ્ટમને ચમકો આપી શકે છે. ઈરાન જાણી જોઈને મોટા પ્રમાણે મિસાઈલ હુમલો કરી રહ્યો છે. જેનાથી ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમને થકાવી શકાય.હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ યુદ્ધને નવી દિશા આપી રહ્યો છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ટ્રમ્પે ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો આવો છે તેમનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
g clip-path="url(#clip0_868_265)">