તેની પાછળ એક કહાની જોડાયેલી છે પાઘડીની ઈજજત અને સન્માનની 2017માં કોઈ અંગ્રેજે પાઘડીને લઈ રૂબેનનું અપમાન કર્યું હતું. પાઘડીની તાકાત અને શાન દેખાડવા માટે તેમને ત્યારથી જ તેમની બધી જ પાઘડીના રંગની રૉલ્સ રૉયસ ગાડી ખરીદવાની શરૂ કરી દીધી.
તેમના કલેકશનમાં ફેંટમ, કલિનન અને બીજી ઘણી ગાડીઓ સામેલ છે. અંગ્રેજ રૉલ્સ રૉયસને રાજાશાહી સવારી માને છે અને રૂબેન સિંઘે આ ગાડીઓ ખરીદીને બતાવી દીધું કે પાઘડીધારી લોકો પણ કોઈથી ઓછા નથી. તેમના ગ્રાહકનું સન્માન કરવા માટે રૉલ્સ રૉયસના CEO ટોટસ્ટર્ન જાતે રૂબેન સિંહને આ ગાડીઓની ડિલીવરી આપવા પહોંચ્યા હતા.
[yop_poll id=1316]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]