AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું, વિશ્વ સમક્ષ F-16 વિમાનથી દાગેલી મિસાઈલના ટૂકડા પુરાવારુપે મુક્યા

ભારતના ત્રણેય પાંખના અધિકારીઓ દ્વારા ગુરુવારના રોજ એક પ્રેસ કોન્ફરસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતે પાકિસ્તાનને દુનિયાની સામે ઉઘાડું પાડી દીધું છે અને તેના પુરાવા પણ આપ્યા હતા. TV9 Gujarati   ગુરુવારના રોજ સાંજે ભારતીય સેનાની ત્રણેય પાંખની કોન્ફરન્સમાં અધિકારીઓ પોતાની સાથે પુરાવા લઈને આવ્યા હતા. આ પુરાવા આખા વિશ્વની મીડિયા સામે […]

ભારતે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું, વિશ્વ સમક્ષ F-16 વિમાનથી દાગેલી મિસાઈલના ટૂકડા પુરાવારુપે મુક્યા
| Updated on: Feb 28, 2019 | 5:49 PM
Share

ભારતના ત્રણેય પાંખના અધિકારીઓ દ્વારા ગુરુવારના રોજ એક પ્રેસ કોન્ફરસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતે પાકિસ્તાનને દુનિયાની સામે ઉઘાડું પાડી દીધું છે અને તેના પુરાવા પણ આપ્યા હતા.

ગુરુવારના રોજ સાંજે ભારતીય સેનાની ત્રણેય પાંખની કોન્ફરન્સમાં અધિકારીઓ પોતાની સાથે પુરાવા લઈને આવ્યા હતા. આ પુરાવા આખા વિશ્વની મીડિયા સામે રાખ્યા હતા. પાકિસ્તાને ભારતની સામે કાર્યવાહી એફ-16 પ્રકારના વિમાનથી કરી તે પણ ભારતે પ્રેસ કોન્ફરન્સમાં સાબિત કરી દીધું હતું. ભારતે જે મિસાઈલના પુરાવા પાકિસ્તાન અને વિશ્વ સમક્ષ રાખ્યા તે મિસાઈલ માત્ર એફ-16 પ્રકારના વિમાનોમાં જ લગાવી શકાય છે. આમ ભારતે વિશ્વની સામે પાકિસ્તાનને ઉઘાડુ્ં પાડી દીધું છે.

ભારતના સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવવા માટે AARAM પ્રકારની મિસાઈલ પાકિસ્તાનના એફ-16 વિમાનોએ દાગી હતી અને આ મિસાઈલ માત્ર એફ-16 પ્રકારના વિમાનોમાં લગાવી શકાય છે. અમેરીકા પાસેથી પાકિસ્તાને આતંકવાદીઓ સાથે લડવા માગેલા છે અને તે ભારત પર પોતાના આ વિમાનોનો રોફ બતાવી રહ્યું છે.

[yop_poll id=1884]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">