AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : શું પાકિસ્તાને ક્યારેય ગુજરાતના શહેરો પર હુમલો કર્યો છે ?

India Pakistan War : પાકિસ્તાની દળોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો અને રણ વિસ્તારમાં થોડા વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. ભારતે તરત જ સશસ્ત્ર પ્રતિસાદ આપ્યો અને આ સંઘર્ષ આખરે મોટાપાયે યુદ્ધમાં ફેરવાયો.

India Pakistan War : શું પાકિસ્તાને ક્યારેય ગુજરાતના શહેરો પર હુમલો કર્યો છે ?
India Pakistan War
| Updated on: Apr 30, 2025 | 5:57 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઇતિહાસમાં 1965નું યુદ્ધ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જો કે મોટાભાગે આ યુદ્ધ પંજાબ અને કાશ્મીરના મુદાઓને લઈ લડાયું હતું, પરંતુ તેનું પ્રારંભ ગુજરાતના કચ્છના રણ વિસ્તારમાં થયો હતો. અપ્રિલ 1965માં, પાકિસ્તાને ઓપરેશન “ડેઝર્ટ હોક્સ” અંતર્ગત કચ્છના રણમાં ઘુસણખોરી કરી. આ ઘુસણખોરી જમીનના માલિકી વિવાદને લઈને ઉદભવી હતી. પાકિસ્તાની દળોએ ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો અને રણ વિસ્તારમાં થોડા વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. ભારતે તરત જ સશસ્ત્ર પ્રતિસાદ આપ્યો અને આ સંઘર્ષ આખરે મોટાપાયે યુદ્ધમાં ફેરવાયો.

ભારત-પાકિસ્તાન ઇતિહાસ

ભારત-પાકિસ્તાન યુદ્ધના ઇતિહાસમાં 1965નું યુદ્ધ મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ગણાય છે. જો કે મોટા ભાગે પંજાબ અને કાશ્મીર પ્રદેશના સંઘર્ષો માટે ઓળખાતું આ યુદ્ધ, તેની શરૂઆત ગુજરાતના કચ્છના રણથી થઈ હતી.

કચ્છના રણ વિસ્તારમાં ઘુસણખોરી

અપ્રિલ 1965માં, પાકિસ્તાને “ઓપરેશન ડેઝર્ટ હોક્સ” હેઠળ કચ્છના રણ વિસ્તારમાં ઘુસણખોરી શરૂ કરી હતી. આ હુમલાનો ઉદ્દેશ્‍ય જમીનના માલિકીના વિવાદોને લીધે કચ્છ વિસ્તારમાં દબદબો સ્થાપિત કરવાનો હતો. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હુમલાનું તીવ્ર પ્રતિસાદ અપાયું અને આ ટકરાવ પછી યુદ્ધનો વ્યાપ પંજાબ અને કાશ્મીર સુધી પહોચ્યો.

જમીન તેમજ હવાઈ હુમલાઓ થયા હતા

યુદ્ધ દરમિયાન, કચ્છના કેટલાક ભાગો પર  જમીન તેમજ હવાઈ હુમલાઓ નોંધાયા હતા. પરંતુ ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ, રાજકોટ કે સુરત પર કોઇ મોટા પાયે હુમલો થયો નહોતો.

1971ના યુદ્ધ દરમિયાન પણ પાકિસ્તાને ગુજરાતના સરહદી વિસ્તારોમાં નાની મોટી હરકતો કરી હતી, પણ કોઈ મોટું નુકસાન થયું ન હતું.આ ઘુસણખોરી અને હુમલાઓએ ભારતીય રક્ષા ક્ષમતા અને સરહદી જાગૃતતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટો ભાગ ભજવ્યો છે

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">