AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહાર નીકળેલી આંખ… વિચિત્ર દાંત… માછીમારે પકડી ખતરનાક શાર્ક, Photos થયા વાયરલ

Viral News : દુનિયામાં રોજ કોઈકને કોઈ વિચિત્ર ઘટના બનતી રહે છે. તેને જાણીને આખી દુનિયા આશ્વર્યમાં મુકાય છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં આવી જ એક વિચિત્ર ઘટના બની છે. સિડનીમાં એક માછીમારને દરિયામાંથી એક વિચિત્ર શાર્ક મળી છે, જેનો ફોટો તેણે શેયર પર કર્યો છે.

બહાર નીકળેલી આંખ... વિચિત્ર દાંત... માછીમારે પકડી ખતરનાક શાર્ક, Photos થયા વાયરલ
Fisherman caught scary sharkImage Credit source: FB
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 10:08 PM
Share

Shocking News : દુનિયા રહસ્યોથી ભરપૂર છે. આ દુનિયામાં પણ રોજ અનેક વિચિત્ર અને રહસ્યમયી ઘટના બનતી રહે છે. ઘણા દેશોમાં રોજ વિચિત્ર સ્થળે કે વસ્તુઓ મળતી રહે છે. કેટલીક ઘટનાઓ આખી દુનિયાને દંગ કરી દે છે. હાલમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઓસ્ટ્રેલિયાના માછીમારે (Australian Fisherman) હાલમાં તેના ફેસબુક એકાઉન્ટથી એક વિચિત્ર પ્રાણીનો ફોટો શેયર કર્યો છે. આ વિચિત્ર પ્રાણીનો ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર દંગ રહી ગયા છે. આ માછીમારની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ વિચિત્ર પ્રાણીનો ફોટો ખરેખર ભયાનંક છે. તે એક શાર્ક છે. તેનો ચહેરો ઘણો વિચિત્ર છે. તેની ત્વચા ખડબચડી છે, નાક તીક્ષ્ણ, વિચિત્ર દાંત અને બહાર નીકળેલી આંખ જોઈ સૌ કોઈ ડરી ગયા છે. આ શાર્ક આ માછીમાર ટ્રેપમેન બરમાગુઈને દરિયાની અંદર 650 મીટર ઊંડાઈ એ મળી હતી. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

માછીમાર દ્વારા કરવામાં આવેલી પોસ્ટ

સોશિલય મીડિયા યુઝર્સ આ પોસ્ટને લાઈક-શેયર કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ફોટોને હાજારો લાઈક, 100થી વધારે શેયર અને 200થી વધારે કોમેન્ટ મળી છે. સોશિયલ મીડિયા યુઝર આ ફોટો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, આ શાર્ક કરોડો વર્ષ જુની લાગે છે. એક બીજા યુઝરે લખ્યુ છે કે, લાગે છે કે દરિયાની નીચે બીજો એક ગ્રહ છે આ શાર્ક ત્યાંથી આવી લાગે છે. કેટલાક સોશિયલ મીડિય યુઝરે તેને કુકી-કટર શાર્ક માની રહ્યા છે.

એક ખાનગી અખબાર સાથે વાત કરતા બરમાગુઈ એ જણાવ્યુ કે, આ પ્રાણી કુકી-કટર શાર્ક નથી. આ એક ખડબચડી ત્વચાવાળા શાર્ક છે. જેને dog sharkની પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ શાર્ક દરિયામાં 600 મીટરથી વધારે ઊંડાઈમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે શિયાળામાં પકડાય છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">