ચીનમાં સુષમા સ્વરાજે ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, રૂસ અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે મળીને કરી શકે છે આ મહત્ત્વનો નિર્ણય

ચીનમાં ઉપસ્થિત વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ત્યાં પુલવામા હુમલાની ચર્ચા કરી છે. EAM Sushma Swaraj in Wuzhen, China: Such dastardly terrorist attacks are a grim reminder for the need of all the countries to show zero tolerance to terrorism and take decisive action against it.#PulwamaTerrorAttack #TV9News pic.twitter.com/8LZxH636p0 — Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2019 Web […]

ચીનમાં સુષમા સ્વરાજે ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, રૂસ અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે મળીને કરી શકે છે આ મહત્ત્વનો નિર્ણય
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 3:36 AM

ચીનમાં ઉપસ્થિત વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ત્યાં પુલવામા હુમલાની ચર્ચા કરી છે.

તેમણે કહ્યું, હાલમાં જ પુલવામામાં થયેલા આતંકી હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો. જેને પાકિસ્તાન તરફથી સપોર્ટ મળે છે. આ હુમલામાં અમારા દેશના 40 જવાનો શહીદ થયા.

ચીનમાં બોલ્યા સુષમા સ્વરાજ

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ રૂસ, ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠકમાં કહ્યું કે આતંકવાદની વિરૂદ્ધ ભારતની ઝીરો ટૉલરન્સ નીતિ છે. ભારતીય જવાનો પર પુલવામામાં ભારે હુમલો કરવામાં આવ્યો. જૈશ હજી પણ ભારતમાં હુમલાઓ કરવા માગતું હતું.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ચીન સાથે ભારતનો સારો સંબંધ હોવો જોઈએ.

પુલવામા હુમલાને લઈને વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્ત્વનું મનાઈ રહ્યું છે.

રૂસ, ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે થઈ રહેલી આ બેઠકમાં પુલવામા આતંકવાદી હુમલો, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો મુદ્દો મુખ્યરૂપે ઉઠે તેવી શક્યતા છે.

[yop_poll id=1842]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">