Dubai News: દુબઈ એરપોર્ટ પર સિક્યોરિટીએ યુવતીને અર્ધ-નગ્ન કરી, જાણો શું બની હતી ઘટના

Dubai airport : દુબઈ એરપોર્ટ પર ચેક ઈન કરતી વખતે એક અમેરિકન યુવતીએ સુરક્ષા અધિકારીના હાથને સ્પર્શ કર્યો હતો. આ માટે તેને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 2.25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

Dubai News: દુબઈ એરપોર્ટ પર સિક્યોરિટીએ યુવતીને અર્ધ-નગ્ન કરી, જાણો શું બની હતી ઘટના
Dubai airport Security
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 4:08 PM

Dubai airport : દુબઈ એરપોર્ટ પર ચેક ઈન કરતી વખતે એક અમેરિકન યુવતીએ સુરક્ષા અધિકારીના હાથને સ્પર્શ કર્યો હતો. આ માટે તેને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 2.25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ન્યૂઝ વેબસાઈટ ડેઈલી મેઈલ અનુસાર ન્યૂયોર્કની બિઝનેસ આર્ટસની સ્ટુડન્ટ દુબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી. આ દરમિયાન સિક્યોરિટી ઓફિસરે ચેકિંગ દરમિયાન તેને અર્ધ-નગ્ન કરી દીધી હતી. આ સાથે તેમને એરપોર્ટ પર દસ કલાક સુધી રોકી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : Chicago News: અનેક માઈગ્રન્ટ લોકો પહોંચ્યા શિકાગો એરપોર્ટ, આશ્રયસ્થાનોમાં જવા માટે જોઈ રહ્યા છે રાહ

હાથ ટચ કરવા બદલ બે વર્ષની કેદ

વાસ્તવમાં, 21 વર્ષની એલિઝાબેથ પોલાન્કો ડી લોસ સેન્ટોસ તેની કમર પર સર્જિકલ બ્રેસ પહેર્યું હતું. સુરક્ષાકર્મીએ તેને ચેકિંગ દરમિયાન તેના સર્જિકલ બ્રેસ ઉતારવા કહ્યું. આ પછી જ્યારે એલિઝાબેથે તેને બ્રેસ પહેરવામાં મદદ કરવા માટે સુરક્ષા અધિકારીના હાથને સ્પર્શ કર્યો, ત્યારે તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી અને 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એલિઝાબેથ દુબઈથી ન્યુયોર્ક જઈ રહી હતી

ડેઈલી મેઈલ અનુસાર અમેરિકાના ન્યૂયોર્કની લેહમેન કોલેજમાં અભ્યાસ કરતી એલિઝાબેથ 14 જુલાઈના રોજ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ત્યારે તેના મિત્ર સાથે ઈસ્તાંબુલથી ન્યૂયોર્ક જઈ રહી હતી. આ દરમિયાન તેની સાથે આ અકસ્માત થયો હતો. તે સમયે એલિઝાબેથે વિચાર્યું હતું કે તે થોડા સમયમાં UAEથી દૂર જતી રહેશે. પરંતુ તે એક દુઃસ્વપ્ન બની ગયું જ્યારે તેણે સુરક્ષા તપાસ દરમિયાન અધિકારીના હાથને સ્પર્શ કર્યો.

સિક્યોરિટી પર લગાવ્યો મારપીટ અને અપમાનનો આરોપ

એરપોર્ટની મહિલા સુરક્ષાએ ડી લોસ સાન્તોસ પર તેના પર ‘મારપીટ અને અપમાન’ કરવાનો આરોપ મૂક્યો હતો, જે આરોપ સાન્તોસે નકારી કાઢ્યો હતો. પરંતુ તેમ છતાં તેને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેને ક્યાં રાખવામાં આવી છે. ડી લોસ સાન્તોસ તે દરમિયાન, તેને ડર છે કે તેને કુખ્યાત અલ અવીર જેલમાં રાખવામાં આવી શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">