ભારતીય મૂળના ડૉ.રાજ અય્યર બન્યા અમેરિકી સેનાના પ્રથમ CIO

અમેરિકી સેનાના મુખ્ય સૂચના અધિકારી (chief information officer) તરીકે પહેલી વાર ભારતીય મૂળના ડૉ. રાજ અય્યર (dr.raj aiyar)ની નિમણૂંક કરવામાં આવી છે.

ભારતીય મૂળના ડૉ.રાજ અય્યર બન્યા અમેરિકી સેનાના પ્રથમ CIO
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 07, 2021 | 10:05 PM

અમેરિકી સેનાના મુખ્ય સૂચના અધિકારી (chief information officer) તરીકે પહેલી વાર ભારતીય મૂળના ડૉ. રાજ અય્યર (dr.raj aiyar)ની નિમણૂંક કરવામાં આવી છે. અમેરિકી સેનામાં થ્રી સ્ટાર જનરલ સમકક્ષ આ પદને ગ્રહણ કરનારા ડૉ. રાજ અય્યર અમેરિકી સેનાના સૂચના અને પ્રૌદ્યોગિકીના 16 અબજ ડોલરના વાર્ષિક બજેટ પર માર્ગદર્શન આપશે અને 100 દેશોમાં તૈનાત લગભગ 15 હજાર સૈનિકો અને સેનાના અન્ય કર્મચારીઓ એમના માર્ગદર્શનમાં કામ કરશે.

ભારતીય મૂળના ડૉ.રાજ અય્યર (dr.raj aiyar)ને એમરિકી સેનાના પ્રથમ મુખ્ય સૂચના અધિકારી (chief information officer)  તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેન્ટાગોને આ પદ જુલાઈ 2020માં બનાવ્યું હતું. એક નિવેદનમાં પેન્ટાગોને કહ્યું કે આ પદ અમેરિકી સંરક્ષણ મંત્રાલયમાં મુખ્ય પદમાંથી એક છે. ઈલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં પીએચડી કરનારા ડૉ.રાજ અય્યર અમેરિકી સેનાના સચિવના મુખ્ય સલાહકાર અને સૂચના પ્રાદ્યોગિકીમાં સચિવ તરીકે સીધું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

16 અબજ ડોલરના વાર્ષિક બજેટ પર આપશે માર્ગદર્શન

અમેરિકી સેનામાં થ્રી સ્ટાર સૈન્ય અધિકારી સમકક્ષ પદ ગ્રહણ કરનારા ડૉ.રાજ અય્યર અમેરિકી સેનામાં સૂચના અને પ્રાદ્યોગિકીના 16 અબજ ડોલરના વાર્ષિક પેકેજ પર માર્ગદર્શન આપશે. તેમજ 100 દેશોમાં તૈનાત લગભગ 15 હજાર સૈનિકો અને સેનાના અન્ય કર્મચારીઓ એમના માર્ગદર્શનમાં કામ કરશે. ડૉ.રાજ અય્યર અમેરિકાના વિરોધી ચીન તેમજ રશિયા વિરુદ્ધ અમેરિકી સેનાને ડિજિટલ સ્તરે પ્રતિસ્પર્ધા કરવા માટે આધુનિકીકરણ અને નિતીઓના અમલીકરણમાં માર્ગદર્શન આપશે.

ડૉ.રાજ અય્યર મૂળ તામિલનાડુના તિરુચિરાપલ્લીના

ડૉ.રાજ અય્યર મૂળ તામિલનાડુના તિરુચિરાપલ્લીના વતની છે. તેમણે તિરુચિના રાષ્ટ્રીય પ્રાદ્યોગિકી સંસ્થાનમાં ગ્રેજ્યુએશન કર્યું અને આગળના અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. અય્યર જ્યારે અમેરિકા આવ્યા ત્યારે તેમની પાસે ટ્યુશન ફી ભરવાના પણ નાણા નહોતા. એમના પિતાની જીવનભરની કમાણી માત્ર એક સેમેસ્ટરની ફી ભરવામાં ચૂકવાઈ ગઈ હતી. બાદમાં એમણે સ્કોલરશીપ મેળવી અને અભ્યાસ શરૂ રાખ્યો હતો.

આ પણ વાંચો: રકુલ પ્રીત અને અજય દેવગણ કોમેડી ફિલ્મમાં ફરી એકવાર સાથે જોવા મળશે

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">