ચીને અમેરિકાનાં નવા પ્રેસિડેન્ટ બીડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો, જાણો શું છે કારણ

 ચીને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો છે. ચીનનું કહેવું છે કે મતદાન બાદ સત્તાવાર પરિણામો બાકી છે. ચીન એવા કેટલાક દેશોમાં શામેલ છે જેમણે યુ.એસ.ના ચૂંટણી પરિણામોને હજુ સુધી સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી. યુએસના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી પરિણામોને સ્વીકાર્યા નથી અને ઘણા રાજ્યોમાં મત ગણતરીને પડકારવામાં […]

ચીને અમેરિકાનાં નવા પ્રેસિડેન્ટ બીડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો, જાણો શું છે કારણ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 10, 2020 | 1:20 PM
 ચીને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો છે. ચીનનું કહેવું છે કે મતદાન બાદ સત્તાવાર પરિણામો બાકી છે. ચીન એવા કેટલાક દેશોમાં શામેલ છે જેમણે યુ.એસ.ના ચૂંટણી પરિણામોને હજુ સુધી સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી.

યુએસના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી પરિણામોને સ્વીકાર્યા નથી અને ઘણા રાજ્યોમાં મત ગણતરીને પડકારવામાં આવી છે. વિશ્વના નેતાઓએ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન આપ્યા છે. અમેરિકન શહેરોમાં પણ ઉજવણીનું વાતાવરણ છે પણ ચીન જાહેર બિડેનની જીતથી નાખુશ હોય તેવો વર્તાવ કરી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનું ચાર વર્ષનું શાસન અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને લઈને ચર્ચામાં રહ્યું છે. ચીનથી ફેલાયેલ કોવિડ -19 રોગચાળા અને ઝિનજિયાંગ અને હોંગકોંગ જેવા પ્રાંતોમાં તેના માનવાધિકાર ઉલ્લંઘનને લઈને પણ બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો છે. બંને દેશોએ એક બીજાના નેતાઓ પર મુસાફરી પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો.  વાણિજ્ય દૂતાવાસ બંધ કરાવવા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. US Election 2020: Georgia ma biji vakhat thase mat ganatri jit ni najik pochya Joe Biden ચીન ઉપરાંત રશિયા, મેક્સિકો અને કેટલાક અન્ય દેશોએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા નથી. ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે જાણવા મળ્યું છે કે બિડેને ચૂંટણીમાં પોતાને વિજેતા જાહેર કર્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું અમારી સમજણ છે કે ચૂંટણીનું પરિણામ અમેરિકન કાયદા અને પ્રક્રિયા પ્રમાણે નક્કી કરવામાં આવશે. ટ્રમ્પે અત્યાર સુધી ચૂંટણીના પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">