બ્રિટેન: ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા કોરોનાના પરીક્ષણના સંદેશ વિશેની જાગરૂકતા BAPS સ્વામિનારાયણ મંદિરે લોકો સુધી પહોંચાડી

બ્રિટેનના સૌથી મોટા મંદિરે બ્રિટિશ ભારતીય સમુદાયમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના કોવિડ-19ના કારગર અને ત્વરિત ઉપચારની સંભાવનાની તપાસ માટે ચાલી રહેલા પરીક્ષણો વિશે જાગરૂકતા ફેલાવવા માટે વિશ્વવિદ્યાલય સાથે હાથ મિલાવ્યો છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોને વિશ્વવિદ્યાલયના કોવિડ 19ના ઉપચાર શોધવા માટે કરવામાં આવી રહેલા પરીક્ષણ વિશે ઓનલાઈન વિગતો આપી છે. Web Stories View more IPL 2024 […]

બ્રિટેન: ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા કોરોનાના પરીક્ષણના સંદેશ વિશેની જાગરૂકતા BAPS સ્વામિનારાયણ મંદિરે લોકો સુધી પહોંચાડી
Follow Us:
| Updated on: Oct 23, 2020 | 8:13 PM

બ્રિટેનના સૌથી મોટા મંદિરે બ્રિટિશ ભારતીય સમુદાયમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના કોવિડ-19ના કારગર અને ત્વરિત ઉપચારની સંભાવનાની તપાસ માટે ચાલી રહેલા પરીક્ષણો વિશે જાગરૂકતા ફેલાવવા માટે વિશ્વવિદ્યાલય સાથે હાથ મિલાવ્યો છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોને વિશ્વવિદ્યાલયના કોવિડ 19ના ઉપચાર શોધવા માટે કરવામાં આવી રહેલા પરીક્ષણ વિશે ઓનલાઈન વિગતો આપી છે.

britain-s-most-influential-hindu-temple-spreads-awareness-principle-trial-among

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય સમુદાયને આપવામાં આવી રહેલો મહત્વપૂર્ણ સંદેશ એ છે કે જે લોકોને કોરોનાના લક્ષણ છે. તે લોકો પોતાના ઘરેથી અથવા જનરલ પ્રેક્ટિશનરના માધ્યમથી ઓનલાઈન પરીક્ષણમાં જોડાઈ શકો છો અને તેના માટે વ્યક્તિગત રીતે આવવાની જરૂર નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ બટલરે કહ્યું કે BAPS સ્વામીનારાયણ સંસ્થા સમુદાયો, પરિવારો અને વ્યક્તિઓ સુધી આ પરીક્ષણોની વિગત પહોંચાડવામાં વિશ્વવિદ્યાલયની મદદ કરી રહી છે અને આ એક મહત્વપૂર્ણ પગલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">