Breaking News: ભારતના દુશ્મન નંબર-1 મસૂદ અઝહરનું મોત થયા હોવાના સમચાર

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનું ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની સૈન્યની હોસ્પિટલમાં મોત થયું હોવાનાં અહેવાલ સામે આવી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાની સરકાર અને સૈન્ય મસૂદ અઝહરના મોત અંગે મૌન સેવી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાની મીડિયા રિપોર્ટની વાત કરીએ તો આંતકના આકાનું મોત 2 માર્ચે થયું છે. પરંતુ આ વાતની પાકિસ્તાન સરકારે પુષ્ટિ કરી નથી. Web […]

Breaking News: ભારતના દુશ્મન નંબર-1 મસૂદ અઝહરનું મોત થયા હોવાના સમચાર
Follow Us:
| Updated on: Mar 03, 2019 | 2:37 PM

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનું ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની સૈન્યની હોસ્પિટલમાં મોત થયું હોવાનાં અહેવાલ સામે આવી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાની સરકાર અને સૈન્ય મસૂદ અઝહરના મોત અંગે મૌન સેવી રહ્યાં છે.

પરંતુ પાકિસ્તાની મીડિયા રિપોર્ટની વાત કરીએ તો આંતકના આકાનું મોત 2 માર્ચે થયું છે. પરંતુ આ વાતની પાકિસ્તાન સરકારે પુષ્ટિ કરી નથી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મસૂદ અઝહર પાકિસ્તાનની ગુપ્તર એજન્સી ISI ની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. સૂત્રોનું કહેવુ માનીએ તો, તે જીવીત છે અને લિવર કેન્સરની સારવાર લઈ રહ્યો છે. પરંતુ મસૂદની સ્થિતી નાજૂક હોવાની વાત સામે આવી રહી છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ગઢમાં જઈ વડાપ્રધાન મોદીએ ભરી હુંકાર,અમારી સરકારે ‘મેડ ઇન અમેઠી’ સાબિત કરીને બતાવ્યું

મસૂદ અઝહરના મોત અંગે ફેલાયાલા મેસેજ બાબતે જો સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવુ માનીએ તો, પુલવામા હમલા પછી વિશ્વ ભરના દેશો જૈશ-એ-મોહમ્મદ અને તેના આકાઓ પર કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન પર દબાણ સર્જી રહી છે. જેને જોતાં આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે પાકિસ્તાન તરફથી આ અફવાહ ઉડાવી હોઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">