SCO સમિટમાં આગળ ચાલી રહ્યા હતા વડાપ્રધાન મોદી, ઈમરાન ખાનની સામે જોયુ પણ નહી

વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન 2 દિવસ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)માટે કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે પણ બંને નેતાઓની વચ્ચે કોઈ પ્રકારની વાતચીત થઈ નથી અને કોઈ પણ પ્રકારનું ઔપચારિક અભિવાદન પણ નથી થયું. સમિટ માટે નિકળતા પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતની સાથે પાકિસ્તાનના સંબંધ તેમના સૌથી ખરાબ સમયથી ગુજરી […]

SCO સમિટમાં આગળ ચાલી રહ્યા હતા વડાપ્રધાન મોદી, ઈમરાન ખાનની સામે જોયુ પણ નહી
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 4:43 AM

વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન 2 દિવસ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)માટે કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે પણ બંને નેતાઓની વચ્ચે કોઈ પ્રકારની વાતચીત થઈ નથી અને કોઈ પણ પ્રકારનું ઔપચારિક અભિવાદન પણ નથી થયું.

સમિટ માટે નિકળતા પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતની સાથે પાકિસ્તાનના સંબંધ તેમના સૌથી ખરાબ સમયથી ગુજરી રહ્યાં છે. તે સિવાય તેમને આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન મોદી કાશ્મીર સહિત બધા જ મતભેદોને હલ કરવા માટે તેમના પ્રચંડ જનાદેશનો ઉપયોગ કરશે.

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023
ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SCO સંમેલનમામં બંને પાડોશી દેશોની વચ્ચે સંબંધોને સુધારવા માટે ભારતીય નેતૃત્વની સાથે વાત કરવાની તક આપી છે. ઈમરાન ખાને કહ્યું કે SCO સંમેલને પાકિસ્તાનને ભારત સહિત અન્ય દેશોની સાથે તેમનો સંબંધ વિકસિત કરવા માટે એક નવો મંચ આપ્યો છે.

તેમને કહ્યું કે આ વખતે ભારતની સાથે અમારા દ્વિપક્ષીય સંબંધ લગભગ સૌથી ખરાબ સમયથી ગુજરી રહ્યાં છે. પાકિસ્તાન કોઈ પણ રીતે મધ્યસ્થતા માટે તૈયાર છે અને તેના બધા જ પાડોશીઓ અને ખાસ કરીને ભારતની સાથે શાંતિનો વિશ્વાસ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી SCO સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાનની વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહી. વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર રહેલા બધા જ દેશોના રાષ્ટ્રઅધ્યક્ષો સાથે મુલાકાત કરી પણ ઈમરાન ખાન સાથે કોઈ મુલાકાત કરી નથી. બંને નેતા એક જ સમયે હોલમાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી ઈમરાન ખાનની આગળ ચાલી રહ્યાં હતા પણ બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ કે હાથ પણ મિલાવ્યો નથી.

આ પણ વાંચો: દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારી ભાજપ પાર્ટી ફરી ચલાવશે સભ્યપદ ઝુંબેશ

હોલમાં વડાપ્રધાન મોદી ઈમરાન ખાનથી 3 સીટ દુર બેઠા હતા. ગાલા કલ્ચરલ નાઈટ પ્રોગ્રામમાં પણ બંને નેતાઓ એક બીજાની આસપાસ જ રહ્યાં હતા પણ અત્યાર સુધી કોઈ વાતચીત બંને નેતાઓ વચ્ચે થઈ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">