Bidenની સત્તા ભારતીયોને ફળશે ? પહેલા દિવસે મળી શકે છે 5 લાખ ભારતીયોને ખુશખબર

સત્તા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલેલી લાંબી લડાઈ બાદ સત્તા સંભાળવાના પહેલા દિવસે જ જો બાઈડેન ભારતીઓને ખુશખબર આપવા જઈ રહ્યા છે.

Bidenની સત્તા ભારતીયોને ફળશે ? પહેલા દિવસે મળી શકે છે 5 લાખ ભારતીયોને ખુશખબર
બાઈડેનની સત્તા ભારતીયોને ફળશે
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 20, 2021 | 10:08 AM

સત્તા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલેલી લાંબી લડાઈ બાદ સત્તા સંભાળવાના પહેલા દિવસે જ જો Biden ભારતીઓને ખુશખબર આપવા જઈ રહ્યા છે. બાઈડેન પહેલા દિવસે ઇમિગ્રેશન બિલ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં કાનૂની દરજ્જા વિના જીવતા 1 કરોડ 10 લાખ લોકોને આઠ વર્ષ માટે નાગરિકત્વ આપવાની જોગવાઈ હશે. એક અનુમાન મુજબ લગભગ 5 લાખ લોકો મૂળ ભારતીય છે.

આ ઇમિગ્રેશન બિલ ટ્રમ્પની વહીવટની કડક નીતિઓ વિરુદ્ધ હશે. બિલ વિષે જાણકારી ધરાવનાર એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું છે કે બુધવારે બાઈડેનનાં શપથ લીધા બાદ આ ખરડો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક નામાંકિત તરીકે બિડેને ઇમિગ્રેશન અંગેના ટ્રમ્પના નિયમોને અમેરિકન મૂલ્યો પર ‘કઠોર હુમલો’ ગણાવ્યો હતો.

1.1 કરોડ લોકોને કાયદેસર બનાવવાનું વચન બાઇડેને કહ્યું હતું કે તે આ “નુકસાનની ભરપાઈ કરશે”. આ બિલ હેઠળ કોઈપણ કાયદાકીય દરજ્જા વિના યુ.એસ. માં રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ 1 જાન્યુઆરી 2021 સુધી કરવામાં આવશે. આ તપાસમાં જો તેઓ પૂરપ ટેક્સ પૂરો ભરતા હોય અને અન્ય મૂળભૂત આવશ્યકતાઓને પૂરી કરતા હોય, તો તેમના માટે અસ્થાયી કાનૂની દરજ્જો પાંચ વર્ષ માટે પસાર કરવામાં આવશે. અથવા તેમને ગ્રીન કાર્ડ મળશે. ત્યાર બાદ તેઓ વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ મેળવી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ટ્રમ્પ દ્વારા લેવાયેલા પગલા જેમાં ઘણા મુસ્લિમ દેશોના લોકોના આગમન પર પ્રતિબંધ તેમજ ઇમિગ્રેશન જેવા પગલા સામીલ હતા. સાંભળવામાં આવ્યું છે કે બાઇડેન તેમાં બદલાવ કરશે. બાઇડેને કહ્યું હર્ત કે તેઓ કોંગ્રેસ સાથે વિઝા પ્રક્રિયા, H-1B વિઝામાં સુધારો કરશે. જેથી આવા લોકોને લોકોને નોકરી કરવાની અને બદલવાની મંજૂરી મળી શકે. આ નિયમથી ભારતીય કામ કરવાનારા લોકોને ફાયદો થઇ શકે છે. બાઇડેને 1.1 મિલિયન ગેરકાયદેસર સ્થળાંતરને કાયદેસર બનાવવાનું વચન આપ્યું હતું, તેના ઘોષણા પત્ર અનુશાર, આમાં 500,000 ભારતીયનું લિસ્ટ છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">