નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં તીર-કામઠાંથી હુમલામાં 5ના મૃત્યુ, કેટલાય ઘાયલ

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 8:06 AM

નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં તીર-કામઠાંથી એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે તો કેટલાય લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે હુમલો કરનાર શખ્સની નૉર્વે પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ હુમલાને આતંકી ઘટના તરીકે નકારી શકાય નહીં

નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં તીર-કામઠાંથી હુમલામાં 5ના મૃત્યુ, કેટલાય ઘાયલ
At least five people have been killed and several others injured in an arrow attack in the Norwegian city of Kongsberg

Follow us on

નોર્વેના કોંગ્સબર્ગ (Kongsberg) શહેરમાં તીર-કામઠાંથી એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે તો કેટલાય લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે હુમલો કરનાર શખ્સની નૉર્વે પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ હુમલાને આતંકી ઘટના તરીકે નકારી શકાય નહીં

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati