Afghanistan War : તાલિબાનના કબજા વચ્ચે હેલિકોપ્ટર અમેરિકી દૂતાવાસ પર ઉતર્યું, રાજદ્વારીઓએ સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા

તાલિબાન હવે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ઉભું છે. આ દરમિયાન અમેરિકાના રાજદ્વારીઓએ કેટલાક દસ્તાવેજો સળગાવી દીધા છે. તેને સંવેદનશીલ દસ્તાવેજો તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.

Afghanistan War : તાલિબાનના કબજા વચ્ચે હેલિકોપ્ટર અમેરિકી દૂતાવાસ પર ઉતર્યું, રાજદ્વારીઓએ સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 5:18 PM

રવિવારે તાલિબાનોએ જલાલાબાદ પર કબજો કર્યાના થોડા કલાકો બાદ અમેરિકી હેલિકોપ્ટર અહીં અમેરિકી દૂતાવાસ પર ઉતર્યા હતા. રાજદ્વારીઓના સશસ્ત્ર એસયુવી વાહનો દૂતાવાસની નજીક આવતા જોવા મળ્યા હતા અને તેમની સાથે વિમાનની સતત અવરજવર હતી. જો કે, યુએસ સરકારે હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી.

દૂતાવાસની છત પાસે ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો, જે અમેરિકાના બે સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ રાજદ્વારીઓ દ્વારા સંવેદનશીલ દસ્તાવેજો સળગાવવાના કારણે થયો હતો. અમેરિકા તેના દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવાના પ્રયાસોને તીવ્ર બનાવી રહ્યું છે. આ માટે સૈનિકો પણ મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના સૈનિકોને અહીંથી બહાર કાઢવા માટે મોટો નિર્ણય લીધો હતો. 1 મેથી શરૂ સૈનિકોને પરત બોલાવવાની શરૂઆત થઈ હતી આ બાદ દેશમાં તાલિબાન કબ્જો કરી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કાબુલના દરવાજે ઉભેલા આતંકવાદીઓ તાલિબાન ચારે બાજુથી રાજધાની કાબુલ તરફ આગળ વધી રહ્યું છે. અહેવાલો અનુસાર, તેણે પોતાના લડવૈયાઓને કાબુલના દરવાજા પર ઉભા રહેવાનો આદેશ આપ્યો છે અને શહેરને ‘બળ દ્વારા’ કબજે કરવામાં આવશે નહીં. જોકે ત્યાંથી ગોળીબારનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. અફઘાનિસ્તાન સરકારના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન ચારે બાજુથી કાબુલ તરફ આગળ વધી રહ્યું છે.

દેશના મોટા ભાગ પર કબજો અગાઉ એવા અહેવાલ હતા કે તાલિબાનોએ દેશના મોટાભાગના ઉત્તરીય, પશ્ચિમ અને દક્ષિણ ભાગોને કબજે કર્યા છે. હવે માત્ર પૂર્વ ભાગ અફઘાન સરકારના હાથમાં બાકી છે. બીજી બાજુ, હજારો સામાન્ય લોકો કાબુલમાં ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાઓમાં આશ્રય લઈ રહ્યા છે. રવિવારે કાબુલમાં શાંતિ હતી પરંતુ ઘણા એટીએમમાંથી રોકડ ઉપાડ અટકાવી દેવામાં આવી હતી. સેંકડો લોકો તેમના જીવનની મૂડી ઉપાડવાની આશા સાથે ખાનગી બેન્કોની બહાર ભેગા થયા હતા.

આ પણ વાંચો : Afghanistan: તાલિબાનનું નિવેદન, કાબુલ પર બળપૂર્વક કબજો નહીં કરે, લોકો શાંતિપૂર્વક રાજધાની સોંપી દે

આ પણ વાંચો :એક એકરમાં આ વૃક્ષના 120 છોડનું વાવેતર કરો અને 12 વર્ષમાં કરોડપતિ બનો ! જાણો કેવી રીતે

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">