AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અબૂધાબીમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય: ન્યાયી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અદાલતમાં હવે સ્વીકાર્ય રહેશે હિંદી ભાષા

અબૂધાબીનો એક ઐતિહાસિક નિર્ણય: અરબી અને અંગ્રેજી બાદ હિંદીને પોતાની અદાલતોમાં ત્રીજી આધિકારિક ભાષા તરીકે સામેલ કરી છે. ન્યાય સુધી પહોંચ વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અબૂધાબી ન્યાય વિભાગ (એડીજેડી)એ શનિવારે કહ્યું કે તેમણે શ્રમ મામલોમાં અરબી અને અંગ્રેજીની સાથે હિંદી ભાષાને સામેલ કરીને અદાલતો સામે દાવાઓના નિવેદન બાદ ભાષાના માધ્યમનો વિસ્તાર કરી […]

અબૂધાબીમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય: ન્યાયી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અદાલતમાં હવે સ્વીકાર્ય રહેશે હિંદી ભાષા
| Updated on: Feb 10, 2019 | 10:32 AM
Share

અબૂધાબીનો એક ઐતિહાસિક નિર્ણય: અરબી અને અંગ્રેજી બાદ હિંદીને પોતાની અદાલતોમાં ત્રીજી આધિકારિક ભાષા તરીકે સામેલ કરી છે. ન્યાય સુધી પહોંચ વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

અબૂધાબી ન્યાય વિભાગ (એડીજેડી)એ શનિવારે કહ્યું કે તેમણે શ્રમ મામલોમાં અરબી અને અંગ્રેજીની સાથે હિંદી ભાષાને સામેલ કરીને અદાલતો સામે દાવાઓના નિવેદન બાદ ભાષાના માધ્યમનો વિસ્તાર કરી દીધો છે.

તેનો ઉદ્દેશ્ય હિંદી ભાષાના લોકોને કેસની પ્રક્રિયા, તેમના અધિકારો અને કર્તવ્યો વિશે શીખ મળે તેમાં મદદ કરવાનો છે.

આધિકારીક આંકડાઓ પ્રમાણે, સંયુક્ત અરબ અમીરાતની વસતીનો આશરે ત્રીજા ભાગની વસતી વિદેશોના પ્રવાસી લોકો છે.

સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય લોકોની સંખ્યા 26 લાખ છે જે દેશની કુલ વસતીના 30 ટકા જેટલી છે અને આ દેશનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે.

એડીજેડીના અધિકારી યુસૂદ સઈદ અલ અબ્રીએ કહ્યું કે દાવા શીટ, ફરિયાદ અને અરજીઓ માટે બહુભાષા લાગૂ કરવાનો ઉદ્દેશ્ય પ્લાન 2021ના આધારે ન્યાયી સેવાઓનો વ્યાપ વધારવા અને ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.

[yop_poll id=1275]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">