Corona Vaccine Update: USAમાં ફાઈઝર રસી લેનારાઓ પર સરવે, આવ્યા ચોંકાવનારા પરિણામ

વેક્સીનના(Vaccine) પરિણામો જોઈને ખાસ કરીને વૃદ્ધો માટે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) બુસ્ટર ડોઝ માટેની ભલામણને સમર્થન આપે છે. અભ્યાસ મુજબ, છ મહિના પછી વ્યક્તિઓના એન્ટિબોડીઝના સ્તરમાં ઘટાડો થયો છે.

Corona Vaccine Update: USAમાં ફાઈઝર રસી લેનારાઓ પર સરવે, આવ્યા ચોંકાવનારા પરિણામ
Vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 4:07 PM

Corona Vaccine Update: કોરોના(Corona) સામેનું એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના રસી(Corona Vaccine) આજે વિશ્વભરમાં કોરોના સામેની લડતમાં જીત મેળવા માટે વેક્સીન અગત્ય બની ગઈ છે. આ વચ્ચે વેક્સિનને લઈને ખરાબ સમાચાર આવ્યા છે. વરિષ્ઠ નર્સિંગ હોમના રહેવાસીઓ અને તેમની સંભાળ રાખનારાઓમાં ફાઇઝર રસીઓ દ્વારા થયેલ COVID-19 એન્ટિબોડી બીજા ડોઝના છ મહિના પછી 80 ટકાથી વધુ ઘટી છે.

અમેરિકાના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અમેરિકાની કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી અને બ્રાઉન યુનિવર્સિટીની આગેવાની હેઠળના અભ્યાસમાં  ફાઇઝર (pfizer) વેક્સીન લીધેલા 120 નર્સિંગ હોમના રહેવાસીઓ અને 92 આરોગ્ય કામદારોના લોહીના નમૂનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અભ્યાસ કરનાર લોકોએ હ્યુમરલ ઇમ્યુનિટીને જોઈને જેને એન્ટિબોડી-મેડિએટેડ ઇમ્યુનિટી પણ કહેવાય છે, સાર્સ સિઓવી-2 વાયરસ વિરુદ્ધ શરીરની સુરક્ષા માપી શકાય છે. જેનાથી કોરોના થાય છે. અભ્યાસ હજી પ્રકાશિત થયો નથી અને પ્રિપ્રિન્ટ સર્વર ‘MedArchive’ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અભ્યાસ મુજબ, તે દર્શાવે છે કે છ મહિના પછી વ્યક્તિઓમાં એન્ટિબોડીનું સ્તર 80 ટકાથી વધુ ઘટ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પરિણામો બૂસ્ટર ડોઝને ટેકો આપે છે સંશોધકોના જણાવ્યા મુજબ, 76થી વધુ વય ધરાવતા વરિષ્ઠ અને 48 વર્ષની વય ધરાવતા લોકોમાં પરિણામ સરખા હતા. કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ કેનેડીએ જણાવ્યું હતું કે, રસીકરણના છ મહિના પછી આ નર્સિંગ હોમના 70 ટકા રહેવાસીઓના લોહીમાં “પ્રયોગશાળા પ્રયોગોમાં કોરોનાવાયરસ ચેપને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ઓછી હતી.” કૈનેડેએ કહ્યું હતું કે, પરિણામ રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રઆઈ બુસ્ટર ડોઝનું સમર્થન કરે છે. ખાસ કરીને વૃદ્ધો માટે.

તાજેતરના અભ્યાસમાં આ વાત સામે આવી છે તાજેતરના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 રસીઓ ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાથી કોરોના વાયરસના ડેલ્ટાના વેરિઅન્ટ સામે આલ્ફા સ્વરૂપ કરતાં ઓછી અસરકારક છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. જો કે, સંશોધકોએ જણાવ્યું હતું કે કોવિશિલ્ડ તરીકે ઓળખાતા ફાઇઝર બાયોએન્ટેક અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી હજુ પણ ડેલ્ટા ફોર્મ સાથે નવા ચેપ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે.

આ પણ વાંચો : Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

આ પણ વાંચો :’23, મધર ટેરેસા ક્રેસન્ટ’: અઢી દાયકા સુધી કોંગ્રેસનું પાવર સેન્ટર રહેલું ઘર આખરે ખાલી કરાયુ, દિકરી મુમતાઝે શેર કર્યો ઈમોશનલ VIDEO

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">