AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WELCOME 2019: ન્યૂઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન અને ફ્રાન્સમાં આવી રીતે થઈ નવા વર્ષની ઉજવણી , જુઓ VIDEO

2018ની વિદાય અને 2019ને વધાવવા માટે દુનિયાભરમાં આતશબાજી જોવા મળી. જો વાત કરીએ થાઈલેન્ડ અને તાઈવાનની તો નવા વર્ષને લઇને ઠેર-ઠેર આતશબાજી કરવામાં આવી. તો સહેલાણીઓએ તેમજ સ્થાનિકોએ રંગેચંગે નવા વર્ષનું સ્વાગત કર્યું. સૌ કોઇ જાણે છે કે વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત ન્યૂઝીલેન્ડથી થાય છે. ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં રંગેચંગે નવા વર્ષના વધામણા થયા. ઑકલેન્ડને નવા […]

WELCOME 2019: ન્યૂઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન અને ફ્રાન્સમાં આવી રીતે થઈ નવા વર્ષની ઉજવણી , જુઓ VIDEO
| Updated on: Jan 01, 2019 | 4:54 AM
Share

2018ની વિદાય અને 2019ને વધાવવા માટે દુનિયાભરમાં આતશબાજી જોવા મળી. જો વાત કરીએ થાઈલેન્ડ અને તાઈવાનની તો નવા વર્ષને લઇને ઠેર-ઠેર આતશબાજી કરવામાં આવી. તો સહેલાણીઓએ તેમજ સ્થાનિકોએ રંગેચંગે નવા વર્ષનું સ્વાગત કર્યું.

સૌ કોઇ જાણે છે કે વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત ન્યૂઝીલેન્ડથી થાય છે. ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં રંગેચંગે નવા વર્ષના વધામણા થયા. ઑકલેન્ડને નવા વર્ષના પર્વ નિમિત્તે લાઈટથી શણગારવામાં આવ્યું અને જેવું નવું વર્ષ શરૂ થયું કે ઑકલેન્ડ ચારેકોર રોશનથીથી ઝળહળી ઉઠ્યું.

તો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ ધામધૂમથી નવા વર્ષને આવકાર અપાયો. સ્થાનિક સમય પ્રમાણે રાત્રિના બાર વાગ્યાનો સમય પૂર્ણ થતાં સિડનીનું આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું. ભારે આતશબાજી સાથે નવા વર્ષને આવકાર અપાયો.

આ તરફ લંડનમાં પણ નવા વર્ષનો જશ્ન ખાસ અંદાજમાં થયો. યુકે પાર્લામેન્ટ પાસે થેમ્સ નદી આગળ આતશબાજી કરવામાં આવી. આ આતશબાજીને જોવા દૂર-દૂરથી લોકો થેમ્સ નદીના કિનારે પહોંચ્યા હતા અને રંગારંગ કાર્યક્રમને નિહાળ્યો હતો.

જ્યારે ફ્રાંસમાં પણ નવા વર્ષની શરૂઆત સોહામણી રહી. ફ્રાંસના પેરીસ શહેરને ખાસ અંદાજમાં શણગારવામાં આવ્યું. અહીં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા. આતશબાજી થઈ અને લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.

જુઓ વીડિયો:

2019 New Year celebrations around the world

2019 New Year celebrations around the world#NewYear2019 #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ३१ डिसेंबर, २०१८

Welcome 2019

દુનિયાભરમાં આતશબાજી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ઉજવણી સિડનીનું આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું

આ પણ વાંચો: લો, મળી ગયો સેંકડો વર્ષ જૂના સવાલનો જવાબ, જાણો ઈંડા વૅજ છે કે નૉન-વૅજ

થાઈલેન્ડ અને તાઈવાનમાં જશ્ન યુકે પાર્લામેન્ટ પાસે થેમ્સ નદી પર આતશબાજી ફ્રાંસના પેરીસ શહેરને શણગારવામાં આવ્યું

[yop_poll id=418]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">