Health Tips: શું તમે પાચનની સમસ્યાથી પરેશાન છો ? અપનાવો આ આયુર્વેદિક નુસખા

પાચન સંબંધિત પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે કેટલાક આયુર્વેદિક ઉપચારો સૂચવવામાં આવ્યા છે.

Health Tips: શું તમે પાચનની સમસ્યાથી પરેશાન છો ? અપનાવો આ આયુર્વેદિક નુસખા
Are you bothered by digestive problems. Adopt this ayurvedic recipe
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:23 AM

Health Tips: આયુર્વેદમાં(Ayurved ) કેટલીક એવી વસ્તુઓ સૂચવવામાં આવી છે જે પાચન શક્તિ (Digestive System )વધારવામાં મદદ કરી શકે છે. જો તમારી પાચક શક્તિ નબળી છે તો તે તમને અનેક ગંભીર રોગોના જોખમમાં મૂકી શકે છે. જ્યારે પાચક તંત્રમાં ખલેલ આવે છે, ભૂખ ઓછી થવી, હાર્ટબર્ન થવું, પેટના ઉપરના ભાગમાં સોજો, થાક જેવા લક્ષણો જોવા મળે છે.

આની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે તણાવમાં રહેવું, ઝડપથી ખાવું, યોગ્ય રીતે ચાવીને ન ખાવું, વધુ મસાલેદાર ખોરાક લેવો, વધુ કેફીન અથવા ચોકલેટનું સેવન કરવું. તેથી, આ સમસ્યાને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે જે પાચન શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

આ 5 વસ્તુઓનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બનશે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વરીયાળી(Saunf ) વરિયાળીના સેવનથી પાચન સ્વસ્થ રહે છે.એવા ઘણા પોષક તત્વો તેમાં હોય છે, જે પેટના નીચેના દર્દને દૂર કરે છે, સાથે સાથે પાચક શક્તિને પણ મજબૂત બનાવે છે. આ કિસ્સામાં, તમે વરિયાળીનાં પાણીનો વપરાશ કરી શકો છો.

ધાણા(coriander ) ધાણાની પ્રકૃતિ ઠંડી છે. આ જ કારણ છે કે તે પાચનમાં ખૂબ ઉપયોગી છે. તે પેટની ગરમીને શાંત કરે છે. તે ગેસ અથવા એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. પાચન શક્તિને મજબૂત કરવા માટે તમે ધાણાજીરુંનું સેવન કરી શકો છો.

એલોવેરા (aloevera ) જો તમે પેટની ઘણી સમસ્યાઓ જેમ કે પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, અલ્સર વગેરેથી પરેશાન છો, તો તમે પાણીમાં એલોવેરાનું સેવન કરી શકો છો. આ કરવાથી સમસ્યા હલ થઈ શકે છે.

હળદર(turmeric ) હળદર એન્ટીબાયોટીકનું કામ કરે છે. જો હળદર દૂધ સાથે પીવામાં આવે છે અથવા ચપટી હળદર નવશેકા પાણીમાં મેળવી લેવામાં આવે છે, તો તે પાચક શક્તિને જ મજબૂત બનાવે છે, પરંતુ પેટની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

આમળા (gooseberry ) આમળા પેટની સમસ્યાઓ મટાડવા માટે ઉપયોગી છે. આ સાથે,આમળાંથી પાચન તંત્રને મજબૂત કરી શકાય છે. સવારે ઉઠ્યા પછી પાણીમાં આમળાના પાવડર મિક્ષ કરીને સેવન કરો આ કરવાથી પાચક શક્તિને મજબૂત બનાવવામાં મદદ મળશે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">