AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: રાજીવ દીક્ષિતે કયા લોકો માટે જણાવ્યું ગાયની જગ્યાએ ભેસનું ઘી ખાવુ ફાયદાકારક, વાંચો શું છે ગાય અને ભેંસના ઘી વચ્ચેનો ફરક, જુઓ Video

વાગભટ્ટજીએ દેશી ગાયના ઘીના અનેક ફાયદા જણાવ્યા છે, ગાયના ઘીની તેમણે સેંકડો વાતો કહી છે, ગાયના ઘીમાં પણ આપણે ભારતની દેશી ગાયનું ઘી ખાવાનું કહેવામાં આવ્યું છે, જર્સી ગાયનું ઘી ખાવું જોઈએ નહીં.

Rajiv Dixit Health Tips: રાજીવ દીક્ષિતે કયા લોકો માટે જણાવ્યું ગાયની જગ્યાએ ભેસનું ઘી ખાવુ ફાયદાકારક, વાંચો શું છે ગાય અને ભેંસના ઘી વચ્ચેનો ફરક, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 7:00 AM
Share

Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. પિત્તાશયના રોગો મોટાભાગે યુવાનોમાં થાય છે જેમ કે છાતી, પેટ, ગળામાં બળતરા, લોહીની એસિડિટી, હાર્ટ એટેક, ખાટા ઓડકાર, આંખોમાં બળતરા વગેરે પિત્તાશયના રોગો છે. આવો, અમે તમને પિત્તના રોગોથી બચવા માટેની સરળ અને આયુર્વેદિક પદ્ધતિ જણાવીએ છીએ, જે વાગભટ્ટજીએ સાડા ત્રણસો વર્ષ પહેલા તેમના પુસ્તકમાં લખી હતી.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips : આ એક ઉપવાસ છોડી દરેક ઉપવાસ કરો, રાજીવ દીક્ષિતે જણાવ્યું જો આ ઉપવાસ કરશો તો થઈ શકે આંતરડાનું કેન્સર, જુઓ Video

આખી જીંદગી પિત્તની સમસ્યાથી રાહત મેળવવા માટે ગાયનું ઘી ખાવુ જોઈએ, જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, તેમણે કહ્યું છે કે પિત્તને સંતુલિત રાખવા દેશી ગાયનું શુદ્ધ ઘી ખાઓ, વાગભટ્ટજીએ દેશી ગાયના ઘીના અનેક ફાયદા જણાવ્યા છે, ગાયના ઘીની તેમણે સેંકડો વાતો કહી છે, ગાયના ઘીમાં પણ આપણે ભારતની દેશી ગાયનું ઘી ખાવાનું કહેવામાં આવ્યું છે, જર્સી ગાયનું ઘી ખાવું જોઈએ નહીં.

પિત્તાશયના રોગોથી બચવું હોય તો જ ગાયનું ઘી ખાવું જોઈએ

ભેંસનું ઘી માત્ર એક જ કેટેગરીના લોકોએ ખાવું જોઈએ, જેઓ કુસ્તી કરે છે, જેઓ પહેલવાની કરે છે, જેઓ દંડ બેઠકો કરે છે, રાજીવ દીક્ષિતે જણાવ્યું કહ્યું છે કે આ કેટેગરીના લોકોએ ગાયનું ઘી ક્યારેય ખાવું જોઈએ નહીં કારણ કે તેમને ભેંસના ઘીથી ફાયદો થશે, તેઓએ ફક્ત ભેંસનું ઘી ખાવું જોઈએ, જો તેઓ ગાયનું ઘી ખાય તો તેમની તબિયત ખરાબ થઈ જશે. જે લોકો ગૃહસ્થ જીવન જીવે છે, એટલે કે જેઓ કુસ્તી નથી કરતા, તેઓએ પિત્તાશયના રોગોથી બચવું હોય તો જ ગાયનું ઘી ખાવું જોઈએ.

બીજી વસ્તુ જે તેમણે કહ્યું તે છે ત્રિફળા મુળ આમળા, હરડ અને બહેડા ત્રણ વસ્તુઓનું મિશ્રણ છે જે પિત્ત, વાત અને કફના રોગો માટે ઉપયોગી છે, પરંતુ આ ત્રણેય ત્યારે જ ઉપયોગી થશે જ્યારે આ ત્રણ ફળોને 1:2:3ની માત્રામાં હશે તો જ તે ઉપયોગી થશે. આ વસ્તુંનો ઉપયોગ સવારમાં કરવામાં આવે તો શરીર માટે સારૂ ઉપયોગી રહેશે, જો રાત્રીમાં લેશો તો તે આયુર્વેદિક દવાના રૂપમાં કામ કરશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">