Brain Health: મગજને પણ છે કસરતની જરૂર, આ બાબતોનું રાખો ધ્યાન

ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે ઘણીવાર આપણા મગજનું (Brain) ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. એટલા માટે એ મહત્વનું છે કે આપણે આપણા શરીરની સાથે આપણે આપણા મગજનું પણ ધ્યાન રાખવું જોઈએ.

Brain Health:  મગજને પણ છે કસરતની જરૂર, આ બાબતોનું રાખો ધ્યાન
Brain Health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 10:03 PM

મગજ આપણા શરીરને નિયંત્રિત કરવાનું કેન્દ્ર છે.  મગજ આપણા માટે એક અમૂલ્ય વસ્તુ છે. તેથી તેની કાળજી લેવાની જવાબદારી પણ આપણી છે. થોડી બેદરકારીનો અર્થ થાય છે કે  તમારું માનસિક સ્વાસ્થ્ય ગુમાવવું. આપણે આ જાણી જોઈને નથી કરતા, પરંતુ અજાણતા આપણે મગજના સ્વાસ્થ્ય પ્રત્યે થોડા બેદરકાર બની જઈએ છીએ. તેથી, મગજને સ્વસ્થ અને ફિટ રાખવા માટે, તમે તમારી લાઈફસ્ટાઈલમાંથી આ ખોટી વસ્તુઓને દૂર કરી દો.

નાસ્તામાં કરવાામાં ન કરો મોડું

ઘણી વખત આપણે ઉતાવળમાં નાસ્તો કરી શકતા નથી. ઝડપી લાઈફસ્ટાઈલ અને દોડધામના કારણે આપણે નાસ્તો છોડી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે નાસ્તો ન કરવાથી મગજને પોષક તત્વો નથી મળતા. આપણા મગજને કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર હોય છે. નબળા પોષણને કારણે, આપણે માનસિક વિકૃતિઓ જેવી કે ચિંતા અથવા યાદશક્તિ ભૂલી જવા જેવી બાબતોનો સામનો કરવો પડી શકે છે.

માથું ઢાંકીને ન સૂવો

કદાચ તમને એ પણ ખબર નહીં હોય કે સૂતી વખતે માથું ઢાંકીને સૂવાથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે. જેના કારણે આપણા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જો મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી, તો તે તેનું કામ યોગ્ય રીતે કરી શકશે નહીં.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

બીમાર હોય ત્યારે ન કરો કામ

એક્સપર્ટના મત મુજબ જો તમે બીમારીમાં પણ કામ કરો છો, તો તે મગજમાં તણાવનું સ્તર વધે છે. કારણ કે બિમારી દરમિયાન આપણું મગજ અને શરીર ચેપ સામે લડવા માટે પહેલેથી જ સખત મહેનત કરે છે. તેથી થોડો બ્રેક લો અને થોડો આરામ કરો.

ઊંઘ લેવી જરૂરી

મગજને સ્વસ્થ રાખવા માટે તમારે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. સવારે ઉઠ્યા પછી 20 મિનિટ ચાલવું. બેલેન્સડ ડાયટ કરો અને સૌથી મહત્વની બાબત એ છે કે કોઈપણ વસ્તુમાં મગજમાં ન રાખો. તમારા મિત્રો સાથે વસ્તુઓ શેયર કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">