AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TEA સાથે Cigarette પીવાની આદત હોય તો ચેતી જજો, થઇ શકે છે આ જીવલેણ બીમારી

ચા (tea) અને સિગારેટ પીવાની આદત ઘણા લોકોમાં હોય છે. પરંતુ તેઓ નથી જાણતા આ આદત મોટું નુકશાન લાવી શકે છે. આ આદત જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

TEA સાથે Cigarette પીવાની આદત હોય તો ચેતી જજો, થઇ શકે છે આ જીવલેણ બીમારી
છોડો આ આદત
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 13, 2021 | 10:55 AM
Share

ચાના (tea) શોખીન ઘરે ઘરે જોવા મળે છે. ઘણા લોકો દિવસ દરમિયાન 10-10 કપ ચા પીતા હોય છે. વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઉપરાંત ચા સાથે આ એક બીજી આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

હા ઘણા લોકોને સિગારેટ પીવાની ટેવ હોય છે. અને ઘણા ચા સાથે સિગારેટ પિતા હોય છે. આ ટેવ ખૂબ જ ખરાબ છે અને તેના ઘણા ગંભીર પરિણામ આવી શકે છે. તેમજ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચા સાથે સિગારેટ પીવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. એમ કહેવાય છે કે કેન્સરની સંભાવના 30 ટકા વધી જાય છે.

ચામાં અનેક ટોકસીક હોય છે. જે ખૂબ જ જોખમી છે. આનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થઈ શકે છે. આ કારણે ભૂલથી પણ ચા સાથે સિગારેટ ના પીવી જોઈએ.

સંશોધનમાં શું આવ્યું બહાર એક સંશોધન અનુસાર અહેવાલ આવ્યા છે કે ગ્રીન ટી સાથે ધૂમ્રપાન કરવાથી લોકોમાં ચિંતા એટલે કે એન્ઝાઈટી ઘટી છે. જેનું કારણ છે કે ન્યુરોટ્રાન્સમીટર રીસેપ્ટર. તેમાં મળતો એલ-થિનાઇન નામનો એમિનો એસિડ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. એલ થાઇનાઇન મેમરી, ધ્યાન અને એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી શરીરની મેટાબોલીઝમ વધારે છે અને ચરબી ઓગાળે છે. જેના પરિણામે વજન ઓછું થાય છે.

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">