Health care: સવારે હિંગ અને મધ ખાઓ, પેટને લગતી આ સમસ્યાઓ થશે દૂર

Healthy Foods, Hing, Honey, Honey Health Benefits, Stomach Health, આરોગ્યપ્રદ ખોરાક, હિંગ, મધ, મધ સ્વાસ્થ્ય લાભો, પેટનું સ્વાસ્થ્ય

Health care: સવારે હિંગ અને મધ ખાઓ, પેટને લગતી આ સમસ્યાઓ થશે દૂર
Hing and honey benefits (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 9:58 PM

Hing and Honey for stomach: આયુર્વેદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પેટ (Stomach problems) સંબંધિત સમસ્યાઓના કારણે આખા શરીરની સિસ્ટમ બગડી શકે છે. પેટને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે, જેમાંથી એક હિંગ (Hing health benefits) અને મધની અસરકારક રેસીપી છે. બંને ઔષધીય ગુણો ધરાવે છે. એક રીતે જ્યારે મધ પેટની ગરમીને શાંત કરી શકે છે, ત્યારે હિંગ એન્ટાસિડ તરીકે કામ કરે છે. વજન ઘટાડવા માટે પણ લોકો આ બંને વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ સિવાય હીંગનું સેવન તમારા મેટાબોલિઝમને સુધારી શકે છે.

આ બંનેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ પેટને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. જો તમે સવારે ખાલી પેટ હિંગ અને મધ ખાશો તો પેટ સંબંધિત સમસ્યાઓ ખતમ થઈ જશે અથવા તો તમારાથી દુર જશે.

એસિડિટી

તળેલું-શેકેલું ખાવાથી કે ઘરમાં કંઈક ખોટું ખાવાથી પેટમાં ગેસ બનવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો તરત જ દવા કે અન્ય વસ્તુઓ લે છે. આ રીતોથી તે સમયે આરામ મળે છે, પરંતુ પેટમાં ફરી ગેસ જમા થઈ શકે છે. જો તમે પેટમાં ગેસની સમસ્યાને હંમેશ માટે દૂર કરવા માંગો છો તો આહારમાં સુધારો કરવા ઉપરાંત હિંગ અને મધ મિક્સ કરીને સવારે ખાલી પેટે ખાઓ. તેનાથી પેટ સ્વસ્થ રહેશે અને ગેસ પણ નહીં બને.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ચરબી બર્ન

વજન ઘટાડવા માટે લોકો મધમાંથી બનેલા ડીટોક્સ ડ્રિંકનું સેવન કરે છે અને હવે તે એક ટ્રેન્ડ બની ગયો છે. મધ ઉપરાંત હિંગમાં પણ ચરબી બર્ન કરવાના ગુણ હોય છે. પેટમાં રહેલી ચરબીને બાળવા માટે સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મધ અને હિંગ નાખીને પીવો. આ પદ્ધતિ અપનાવીને તમે માત્ર પેટમાં જ નહીં, પરંતુ શરીરના અન્ય ભાગોમાં પણ ચરબી બાળી શકો છો.

પેટનું ફૂલવું

પેટના ખરાબ સ્વાસ્થ્યને કારણે કેટલીકવાર લોકોને પેટ ફૂલવાની સમસ્યા થવા લાગે છે. આ બંને ઘટકોમાં હાજર એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો પેટનું ફૂલવું જેવી સમસ્યાને થવા દેતા નથી. આયુર્વેદ અનુસાર હિંગ અને મધ પેટમાં સોજો ઓછો કરવાનું કામ કરે છે. સવારે એક ચપટી હિંગમાં એક ચમચી મધ મિક્સ કરીને ખાઓ. થોડા દિવસોમાં તમે પેટનું સ્વાસ્થ્ય સુધરી જશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">