Health Tip: આંખોની રોશની સુધારવા ઘીમાં મિક્સ કરીને ખાઓ આ ઘરેલું વસ્તું, ઝાંખુ દેખાવાનું થશે બંધ

ઘી આપણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ સાથે ઘીનું સેવન કરવાથી આંખોની રોશની પર ચમત્કારિક અસર થઈ શકે છે. જો કે આંખોની નબળાઈના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એ પણ સાચું છે કે આજના સમયમાં સ્ક્રીનના આડેધડ ઉપયોગથી ચશ્માની જરૂરિયાત વધી ગઈ છે.

Health Tip: આંખોની રોશની સુધારવા ઘીમાં મિક્સ કરીને ખાઓ આ ઘરેલું વસ્તું, ઝાંખુ દેખાવાનું થશે બંધ
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Aug 20, 2024 | 10:54 PM

આંખોની રોશની જાળવવા અને સુધારવી એ આજના સમયમાં એક મોટો પડકાર બની ગયો છે. મોબાઈલ, લેપટોપ અને ટીવી સ્ક્રીનના સતત ઉપયોગથી આંખો પર ખેચ આવે છે, જેનાથી તેમની દ્રષ્ટિ નબળી પડી શકે છે. આજકાલ તમે જોયું હશે કે બાળકો નાની ઉંમરથી જ ચશ્મા પહેરવાનું શરૂ કરી દે છે.

જો કે આંખોની નબળાઈના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એ પણ સાચું છે કે આજના સમયમાં સ્ક્રીનના આડેધડ ઉપયોગથી ચશ્માની જરૂરિયાત વધી ગઈ છે. જો તમે પણ તમારી આંખોની રોશની વધારવા ઈચ્છો છો તો તેના માટે ઘીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આંખોની રોશની વધારવા માટે ઘી સાથે કઈ વસ્તુઓ ખાઈ શકાય છે.

આંખોની રોશની સુધારવા માટેના ઘરેલું ઉપાય

ઘી અને ત્રિફળા

ત્રિફળાને આયુર્વેદમાં આંખો માટે વરદાન માનવામાં આવે છે. ઘી સાથે ત્રિફળાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તેને બનાવવા માટે, 1 ચમચી ત્રિફળા પાવડરને 1 ચમચી ઘી સાથે મિક્સ કરો અને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

Dark Circles : ડાર્ક સર્કલ હટાવવા સહેલા છે, ડોક્ટર પાસે જવાની જરુર નથી, ફોલો કરો આ ટિપ્સ
આજનું રાશિફળ તારીખ : 12-09-2024
T20 વર્લ્ડ કપની ટિકિટ માત્ર 114 રૂપિયા, બાળકોને ફ્રી એન્ટ્રી
ગુજરાત કરતા વિદેશમાં ફેમસ છે આદિત્ય ગઢવીના ગીત, જુઓ ફોટો
BBA અને B.Com માં શું છે તફાવત, 12 પછી શું કરવું?
Coconut For Health: દરરોજ નારિયેળ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

ઘી અને બદામ

બદામમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા 5-6 બદામ ઘીમાં પલાળીને ખાઓ. તેનાથી આંખોની નબળાઈ દૂર થાય છે અને દ્રષ્ટિ સુધરે છે.

ઘી અને મધ

મધ અને ઘીનું મિશ્રણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને બનાવવા માટે એક ચમચી ઘીમાં અડધી ચમચી મધ ભેળવીને સવારે તેનું સેવન કરો. તે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઘી અને ગાજરનો રસ

ગાજરમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. તમે ગાજરનો રસ 1 ચમચી ઘી મિક્સ કરીને પી શકો છો. આ આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને નજર સાફ કરે છે.

ઘી અને અળસીના બીજ

અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે અળસીના બીજને પીસીને અને તેને ઘી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. તેને નિયમિત રીતે ખાવાથી આંખોની રોશની સારી થાય છે.

આ પણ વાંચો: Video: યોગગુરુ બાબા રામદેવે અમેરિકામાં ડ્રાઇવર વગરની કારમાં કરી મુસાફરી, જણાવ્યો પોતાનો અનુભવ

16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
g clip-path="url(#clip0_868_265)">