બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલનો ખતરો આ જ્યૂસ પીવાથી ટળી શકે છે, ઘરમાં જ છે સરળ ઈલાજ

જો તમે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છો તમારા માટે ટામેટાનો જ્યૂસ ફાયદાકારક છે. ટામેટાનો જ્યૂસ કે ટામેટાં મોટેભાગે લોકો મીઠું લગાવીને ખાતા હોય છે જો તમે આવી રીતે ખાઓ છો તો તેના લીધે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ કોઈ વિશેષ ફર્ક પડશે નહીં. આ પણ વાંચો:  ક્રિસ ગેલને આઉટ આપવાના અંપાયરના ખોટા નિર્ણયને લઈને આ અભિનેતાને […]

બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલનો ખતરો આ જ્યૂસ પીવાથી ટળી શકે છે, ઘરમાં જ છે સરળ ઈલાજ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 11:18 AM

જો તમે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છો તમારા માટે ટામેટાનો જ્યૂસ ફાયદાકારક છે. ટામેટાનો જ્યૂસ કે ટામેટાં મોટેભાગે લોકો મીઠું લગાવીને ખાતા હોય છે જો તમે આવી રીતે ખાઓ છો તો તેના લીધે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ કોઈ વિશેષ ફર્ક પડશે નહીં.

આ પણ વાંચો:  ક્રિસ ગેલને આઉટ આપવાના અંપાયરના ખોટા નિર્ણયને લઈને આ અભિનેતાને આવ્યો ગુસ્સો, કહ્યું ‘શરમજનક’

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ જાણકારી ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશનમાં એક પ્રકાશિત લેખમાંથી આવી છે. જેમાં 184 પુરુષો અને 297 મહિલાઓની સાથે એક પ્રયોગ કરાયો. આ પ્રયોગમાં ટામેટાનો જ્યૂસ જેમાં મીઠું નાખવામાં નહોતું આવ્યું તેનો ઉપયોગ કરાયો. અંતે પરિણામ એવું આવ્યું જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હતું તેમાં ઘટાડો થયો. આ ઘટાડો એકીસાથે 94 લોકોમાં જોવા મળ્યો હતો.

આમ ટામેટાનો જ્યૂસ પીવાથી હાઈ બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલની સમસ્યાથી રાહત થાય છે. જાપાનમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અધ્યનન કરવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ તારણ પર આવી શકાયું છે. જે લોકો નિયમિત રીતે દવા લેતા હોય કે વિશેષ એલર્જીની સમસ્યાથી પિડાતા હોય તેમને પોતાના આહારમાં ટામેટાનો જ્યૂસ સામેલ કરતા પહેલાં તબીબની સલાહ લેવી યોગ્ય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">