Sugar Candy Milk: એનર્જી વધારવા માટે પીવો સાકરવાળું દૂધ, થશે મોટા ફાયદા

પ્રસાદ તરીકે આપણે સાકરનું સેવન કરતા હોય છે તો ઘણીવાર રેસ્ટોરન્ટ અને હોટેલમાં પણ જમ્યા બાદ સાકર અને વરિયાળી આપતા હોય છે. પરંતુ શું તમે કયારે પણ સાકર સાથે દૂધનું સેવન કર્યું છે?

Sugar Candy Milk: એનર્જી વધારવા માટે પીવો સાકરવાળું દૂધ, થશે મોટા ફાયદા
સાકરવાળા દૂધના છે અઢળક ફાયદા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 19, 2021 | 6:38 PM

પ્રસાદ તરીકે આપણે સાકરનું સેવન કરતા હોય છે તો ઘણીવાર રેસ્ટોરન્ટ અને હોટેલમાં પણ જમ્યા બાદ સાકર અને વરિયાળી આપતા હોય છે. પરંતુ શું તમે કયારે પણ સાકર સાથે દૂધનું સેવન કર્યું છે? શું તમને ખબર છે કે સાકરવાળા દૂધનું (Sugar candy milk) સેવન કરવાથી શરીરને ક્યાં-ક્યાં ફાયદા થાય છે. તમે સાકરને બદલે પતાસાનો પણ ઉપયોગ કરી શકો છો.

સાકર વાળું દૂધ આ બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નાકમાંથી લોહી બંધ કરવા માટે નાકમાંથી લોહી આવવાની સમસ્યાને ઘટાડવા અથવા રોકવા માટે સાકરવાળા દૂધનું સેવન કરી શકો છો. આ માટે નાસ્તામાં દરરોજ ઠંડા દૂધમાં થોડી ખાંડ ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.

સારી ઊંઘ માટે સાકર વાળું દૂધ પીવાથી રાત્રે સારી અને ગાઢ ઊંઘ આવે છે. જે લોકોને સારી ઊંઘ નથી આવતી તેઓએ તેઓ એક ગ્લાસ નવશેકું દૂધમાં સાકર મિક્સ કરી દરરોજ સુતા પહેલા તેનું સેવન કરી શકે છે.

આંખ માટે આંખને સ્વસ્થ રાખવા માટે અને આંખની રોશની વધારવા માટે સાકરવાળા દૂધનું સેવન બેહદ ફાયદાકારક છે. આ માટે દરરોજ રાતે સુતા પહેલા એક ગ્લાસ હૂંફાળા દૂધના ગ્લાસમાં થોડી સાકર મિક્સ કરીને પી શકો છો.

પાચનશક્તિ માટે પાચનશક્તિમાં સુધારો લાવવા માટે અને અપચો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં સાકરવાળું દૂધ ફાયદાકારક છે. આ માટે તમે રોજ એક ગ્લાસ ઠંડા દૂધમાં સાકર મેળવીને સેવન કરી શકો છો.

થાક દૂર કરવા અને યાદશક્તિ વધારવા માટે માનસિક થાકને દૂર કરવા અને તમારી યાદશક્તિને મજબૂત કરવા માટે સાકરવાળા દૂધનું સેવન કરી શકો છો. આ માટે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં સાકર મિક્સ કરો.

હિમોગ્લોબીન વધારવા માટે દરરોજ સાકરવાળા દૂધનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યાથી રાહત આપે છે. શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે સુતા પહેલા દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં સાકર મેળવી શકો છો.

મોઢાના ચાંદા દૂર કરવા માટે મોંના ચાંદાને દૂર કરવા માટે સાકરવાળા દૂધનું સેવન કરો. આ માટે તમે ઠંડા દૂધમાં સાકર મેળવી શકો છો અને કોઈપણ સમયે તેનું સેવન કરી શકો છો.

એનર્જી વધારવા માટે શારીરિક થાકને દૂર કરવા અને ઉર્જા વધારવા માટે સાકરવાળા દૂધનું સેવન ફાયદેમંદ છે. સાકરની તાસીર ઠંડી હોય છે. તેથી તેનું સેવન કરવાથી શરીરમાં તાજગી આવે છે. થાક દૂર થાય છે અને ઉર્જા પણ મળે છે. આ માટે તમે ઠંડા અથવા ગરમ દૂધમાં સાકર મેળવીને સેવન કરી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">