Sleeping Tips: શું તમને પણ ઉંધ નથી આવતી? અનિંદ્રાની સમસ્યા હોય તો ખાલી આટલું ન કરતા

Sleeping Tips: ઉંમર વધવાની સાથે-સાથે ઊંઘમાં પણ બદલાવ આવે છે. ઘણા લોકોને રાતના સમયમાં ઊંઘ ઓછી આવે છે અને બપોરે બહુ જ ઊંઘ આવે છે.

Sleeping Tips: શું તમને પણ ઉંધ નથી આવતી? અનિંદ્રાની સમસ્યા હોય તો ખાલી આટલું ન કરતા
અનિંદ્રાની સમસ્યા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 30, 2021 | 11:56 AM

Sleeping Tips: ઉંમર વધવાની સાથે-સાથે ઊંઘમાં પણ બદલાવ આવે છે. ઘણા લોકોને રાતના સમયમાં ઊંઘ ઓછી આવે છે અને બપોરે બહુ જ ઊંઘ આવે છે. 65 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓ અને પુરુષોનો અનિંદ્રાની સમસ્યાનો વધુ સામનો કરવો પડતો હોય છે. વૃદ્ધાવસ્થામાં નિંદ્રામાં થનારી મુશ્કેલી પાછળ ઘણા કારણો છે. આવો જાણીએ એ વિષે.

દવાઓને કારણે : હાઈ બ્લડ પ્રેશર, પાર્કિન્સન રોગ, હ્રદયરોગ અને થાઇરોઇડની સમસ્યા સામાન્ય છે. આ તમામ રોગો ઊંઘને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જો તમે આ રોગો માટે કોઈ દવા લો છો, તો પછી તે તમારી ઊંઘ પર પણ અસર કરી શકે છે. જો તમને દવાઓને લીધે નિંદ્રા નથી આવતી, તો તમારા ડોક્ટરને તેના વિશે કહો.

મેનોપોઝ : આધેડ વયની સ્ત્રીઓને મેનોપોઝમાંથી પસાર થવું પડે છે. આ સમય દરમિયાન શરીર ધીમે ધીમે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સ બનાવવાનું બંધ કરે છે. જેને કારણે રાતે ઊંઘ નથી આવતી. આ સમય દરમિયાન ખૂબ જ ગરમી અને પરસેવો થાય છે. તમારા ડોક્ટર હોર્મોન્સને સંતુલિત કરવા માટે કોઈ દવા લખી શકે છે, જે તમને રાહત આપશે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

વારંવાર બાથરૂમ જવાને કારણે : જો તમને રાત્રે અને વારંવાર બાથરૂમમાં જવાની જરૂર પડે છે તો પછી તમે નોક્ચુરિયાની સમસ્યાથી પીડાઈ શકો છો. આ સમસ્યા ઉંમર સાથે વધે છે. ડાયાબિટીઝ, હૃદયની નિષ્ફળતા, કોઈપણ ચેપ, બળતરા અથવા મૂત્રાશયની અન્ય સમસ્યાઓના કારણે પણ નોકટુરિયા એક સમસ્યા છે. કેફીન અને આલ્કોહોલનું સેવન બંધ કરો.

દર્દ થવું: સંધિવા, કમરની સમસ્યાઓ, પાચનની સમસ્યાઓ, ડાયાબિટીઝ અને વય સંબંધિત અન્ય બીમારીઓથી આખી રાત શરીરમાં દુખાવો થાય છે. જેના કારણે રાત્રે ઊંઘ નથી આવતી. તેને શારીરિક ઉપચાર દ્વારા આરામ મળી શકે છે. જો તમારું દર્દ વધી જાય છે કે રાત્રે સૂઈ શકતા નથી. તો ચોક્કસપણે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

ન્યૂરોલોજીકલ બીમારી : ન્યુરોલોજીકલ રોગ મગજ પર સીધી અસર કરે છે. પાર્કિન્સન રોગ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સામાન્ય છે. જેમાં શરીરના ભાગોમાં કંપન મહેસુસ થાય છે. આ સિવાય અલ્ઝાઇમરને લીધે વ્યક્તિને યોગ્ય સમયે નિંદ્રા નથી આવતી. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">