કાળી મરીના છે મોટા ફાયદા, વાંચો આ આર્ટિકલ

કાળી મરીનો ઉપયોગ પુલાવ અને અન્ય શાકભાજીનો ટેસ્ટ વધારવા માટે થાય છે પણ તે સ્વાદ વધારવાની સાથે તંદુરસ્તી માટે પણ શ્રેષ્ઠ છે. તેને ભોજનમાં સામેલ કરવાથી ઘણી સમસ્યાઓને દૂર રાખી શકાય છે. હળદર અને કાળી મરીને દૂધમાં નાંખીને પીવાથી અતિશય શરદીથી પીડાતા વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

કાળી મરીના છે મોટા ફાયદા, વાંચો આ આર્ટિકલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:09 PM

કાળી મરીનો ઉપયોગ પુલાવ અને અન્ય શાકભાજીનો ટેસ્ટ વધારવા માટે થાય છે પણ તે સ્વાદ વધારવાની સાથે તંદુરસ્તી માટે પણ શ્રેષ્ઠ છે. તેને ભોજનમાં સામેલ કરવાથી ઘણી સમસ્યાઓને દૂર રાખી શકાય છે. હળદર અને કાળી મરીને દૂધમાં નાંખીને પીવાથી અતિશય શરદીથી પીડાતા વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે.

Kala mari na che mota fayda vancho aa aartical

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કાળામરીના ફાયદા:

1). કાળી મરી પાચનતંત્રને સારું કરે છે. જ્યારે તેને ચાવીને ખાવામાં આવે છે ત્યારે હાઈડ્રોકલોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તમારા ખોરાકમાં એક ચપટી કાળી મરીનો ઉમેરો જરુર કરો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2). ભોજનમાં રોજ થોડી કાળી મરીના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રોજ કાળી મરી ખાવાથી કોલન કેન્સર, કબજિયાત, ઝાડા અને બીજી બેક્ટેરિયા સંબંધી બીમારી દૂર થાય છે.

Kala mari na che mota fayda vancho aa aartical

3). તે સ્કીન પ્રોબ્લેમને પણ અટકાવે છે અને ત્વચાના મૂળ રંગને યથાવત રાખે છે. જો નાની ઉંમરથી કાળી મરીનો ઉપયોગ કરો છો તો કરચલી અને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે.

4). એક ચપટી કાળી મરીને ગ્રીન ટીમાં ભેળવીને દિવસમાં બેથી ત્રણ વાર પીઓ, જે વધારાની ચરબીને દૂર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">