Immunity Booster: ઇમ્યુનીટી વધારવા સિવાય અનેક રીતે ફાયદાકારક છે ગિલોય, જાણો ફાયદા

આયુર્વેદમાં ગિલોયને રોગો મટાડવાની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. ગિલોય વરસાદના સમયમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં પીવામાં આવે છે.

Immunity Booster: ઇમ્યુનીટી વધારવા સિવાય અનેક રીતે ફાયદાકારક છે ગિલોય, જાણો ફાયદા
ગિલોયના ફાયદા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 30, 2021 | 1:11 PM

Immunity Booster: કોરોના મહામારી સામે લડવા માટે ઇમ્યુનીટી મજબૂત હોવું ખુબ જરૂરી છે. તો ગિલોય (Giloy) ઘણી કારગર ઔષધિ છે. કોરોના સામે લડવા માટે અને ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત કરવા માટે ઘણા લોકોએ ગિલોયનું (Giloy) સેવન કર્યું હતું. ગિલોયને ‘ગુડુચી’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક વેલો છે. જેના પર પાન જેવા શેપનું ડાર્ક ગ્રીન પાન હોય છે.

આયુર્વેદમાં ગિલોયને રોગો મટાડવાની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. ગિલોય વરસાદનાં સમયમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં પીવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે ગિલોયના સેવનથી કયા રોગોથી બચી શકાય છે. ગિલોયનું વધુ પડતું સેવન નુકસાનકારક છે. ગિલોય ઇમ્યુનીટી વધારવા માટે એક ઉત્તમ વનસ્પતિ છે. પરંતુ તેના અન્ય ઘણા ફાયદા છે. જેના વિશે લોકો યોગ્ય રીતે જાણતા નથી.

શ્વાસ સંબંધિત પરેશાનીમાં છે લાભકારી ગિલોયનું સેવન શરદી અને ખાંસી જેવી શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે કારણ કે ગિલોયમાં ઔષધીય ગુણધર્મો છે જે આ સમસ્યાઓ ઘટાડે છે. ગિલોયનું સેવન કરવાથી કોઈ આડઅસર થતી નથી. ગિલોય આ દિવસોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિઓ પૈકી એક છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સંધિવાથી છુટકારો ગિલોયમાં એવા ગુણધર્મો છે જે સંધિવાના ઉપચારમાં મદદ કરે છે. સંધિવામાં સાંધાના દુખાવાની સાથે સોજોની સમસ્યા હોય છે. મોટે ભાગે 40 વર્ષ પછી આ સમસ્યા લોકોને અસર કરે છે. પરંતુ આજકાલ ખરાબ લાઇફસ્ટાઇલને કારણે આ સમસ્યા યુવાનોમાં પણ થવા લાગી છે. આ સ્થિતિમાં ગિલોયનું સેવન તમારા માટે ફાયદાકારક છે. જો તમારી પાસે ગિલોય નથી, તો તમે ગિલોયનો રસ પણ લઈ શકો છો.

ઇમ્યુનીટી વધારે છે ગિલોયને ખૂબ અસરકારક ઔષધિ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી સમસ્યાઓના નિવારણ માટે થાય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગિલોય ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મદદગાર છે. તે તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ પણ સંચાલિત કરે છે. આ બ્લડ સુગરનું લેવલ ઘટાડે છે. એક્સિસ ગ્લુકોઝ પણ બળી ગયો છે.

તણાવ ઓછો થાય છે તણાવ આજકાલ સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. ગિલોય તમારા તણાવને ઓછું કરવામાં મદદગાર છે. તે Toxicથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે અને તમારા મનને શાંત કરે છે. શરીરમાંથી ગંદકી દૂર કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">