Health Tips : ડાયાબિટીસ કરતાં પણ જોખમી પ્રિ-ડાયાબિટીસ, આ રીતે ઓળખો

Health Tips : ડાયાબિટીસ થવા પહેલાંના સ્ટેજને પ્રીડાયાબિટીસ(Prediabetes) કહે છે. આ અંગે લોકો બહુ સભાન નથી હોતા એ ચિંતાનો વિષય છે.

Health Tips : ડાયાબિટીસ કરતાં પણ જોખમી પ્રિ-ડાયાબિટીસ, આ રીતે ઓળખો
પ્રી-ડાયાબિટીસ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 29, 2021 | 4:12 PM

Health Tips : ડાયાબિટીસ થવા પહેલાંના સ્ટેજને પ્રી-ડાયાબિટીસ(Prediabetes) કહે છે. આ અંગે લોકો બહુ સભાન નથી હોતા એ ચિંતાનો વિષય છે. નોર્મલ સુગર(sugar) જો ફાસ્ટ માં 126 અને જમ્યા બાદ 180 આવે તો બધું બરાબર કહેવાય. પણ જો ફાસ્ટમાં 124 ને જમ્યા બાદ 175 આવે તો એને પ્રિડાયાબિટીસ કહેવાય.

સામાન્ય રીતે લોકો આવા મામલામાં લેબોરેટરી ને ખોટી કે દોષી ગણાવતા હોય છે. પણ તેઓ સમજતા નથી કે તેમને પ્રિ-ડાયાબીટીસ છે.

તાત્કાલિક બદલો જીવનશૈલી પ્રિ-ડાયાબિટીસ આપણને જીવનશૈલીમાં તાત્કાલિક પરિવર્તન લાવવાની ચેતવણી આપે છે. જેથી આપણને ટાઇપ-૨ ડાયાબિટીસ ન થઈ જાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ડાયાબિટીસથી પણ જોખમી કેવી રીતે? કારણ કે આનાથી કિડની હૃદય અને સ્નાયુઓને ખૂબ નુકસાન થાય છે. જેમની જિંદગીના સાતથી આઠ વર્ષ પસાર થઈ જાય એમ ના આંતરિક અંગો વધુ ડૅમેજ થઈ શકે છે.

પ્રિડાયાબિટીસના કારણો અને રિસ્ક ફેક્ટર

ઇન્સ્યુલિનની અસંતુલિતતા માનવ શરીર માટે ઇન્સ્યુલિન(insulin) એક જરૂરી હોર્મોન છે. શરીરમાં જ્યારે તેનું અસંતુલન સર્જાય ત્યારે ડાયાબિટીસનું કારણ બને છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ કરી દે અથવા તેનો પુરતો ઉપયોગ ન કરે ત્યારે અસંતુલન સર્જાય છે.

વધારે વજન અને ઝીરો ફિઝિકલ ઍક્ટિવિટી મેદસ્વી લોકો મોટાભાગે શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા હોય તેમના પેટની આસપાસ વધારાની ચરબી હોય તેમને ડાયાબિટીસ માં વધુ ખતરો રહે છે. કારણ કે ફેટના સેલ્સ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને ટ્રિગર કરે છે. એટલે લાંબાગાળાની મેદસ્વિતા પ્રિ ડાયાબિટીસને આમંત્રણ આપે છે.

પારિવારિક ઇતિહાસ ઘણા મામલામાં જેના પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ હોય એમને ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે.

પ્રિ ડાયાબિટીસના લક્ષણો -વારંવાર પેશાબ લાગવો -ઓછી મહેનત કરવા છતાં ખૂબ થાક લાગે -અચાનક વજન વજન વધી જવું -ખાસ કરીને પેટની આસપાસ ચરબી વધી જવી -ઘણીવાર ભૂખ વધી જવી પણ પ્રિડાયાબિટીસનું લક્ષણ છે. -વારંવાર પાણી પીવા સતત તરસ લાગવી.

રોકવાના ઉપાયો જો તમારું ડાયાબિટીસ શરૂઆતના તબક્કે હોય તો તમે એને ટાઇપ-૨ ડાયાબિટીસ બનતો અટકાવી શકો છો. એના માટે જરૂરી છે કે તમે યોગ્ય સમયે તકેદારીના યોગ્ય પગલાં ભરો. પોતાના ડાયટને કંટ્રોલમાં રાખવો એટલે કે ખાવા-પીવામાં ધ્યાન રાખો. તીખા તળેલા ફાસ્ટફુડ અને જંક ફૂડ સંપૂર્ણપણે બંધ કરો. આરોગ્યપ્રદ ભોજન આરોગી દરરોજ એરોબિક્સ અથવા બીજી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી કરો. એકવાર તમારું વજન કંટ્રોલમાં આવી જશે તો તમારા માટે ડાયાબિટીસને રિવર્સ કરવો મુશ્કેલ નહીં રહે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">